તમે સીએનજી ગાડી વિષે તો બહુ સાંભળ્યું હશે પરંતુ માર્કેટમાં આવી રહ્યું છે નવું સીએનજી બાઇક જેના ફ્યુચર જાણીને તમને તુરંત લેવાની ઈચ્છા થઈ જશે.
હાલ દિન પ્રતિ દિન મોંઘવારી વધી રહી છે પેટ્રોલના ડીઝલના ભાવ વધી રહ્યા છે, જ્યારે મધ્યમ વર્ગના લોકો માટે બેસ્ટ ઓપ્શન છે સીએનજી વેહિકલ. સીએનજી ગાડી આવી ગઈ છે હવે સીએનજી બાઈક પણ ટૂંક સમયમાં બજાજ કંપની દ્વારા લોન્ચ કરવામાં આવશે.
તમને પ્રશ્ન હશે કે સીએનજી બાઈક સામાન્ય બાઇકની જેમ કામ કરશે, સીએનજી બાઈક ની શક્તિ કેટલી હશે તે કેટલો ટાઈમ ચાલશે એ બધા પ્રશ્નોના જવાબ આજે આર્ટીકલમાં આપણે આપીશું.
આ કંપની લાવી રહી છે સીએનજી મોટરસાયકલ
કેવી રીતે કામ કેવી રીતે કામ કરશે સીએનજી બાઈક
આ સીએનજી બાઈકમાં સેફ્ટી નું ટેન્શન રહેશે
સીએનજી બાઈક શું ફાયદો થશે
સીએનજી બાઇકની કિંમત પેટ્રોલ કરતા ઓછી હશે તેથી ] લોકો પૈસા બચાવી શકશે, સીએનજી તરફ લોકોનો રસ વધારે હોવાથી સીએનજી બાઇક પણ બજારમાં આવવા જઈ રહી છે બજારમાં બજાજ કંપની દ્વારા દેશની પ્રથમ સીએનજી સંચાલિત બાઈક 2025 ની શરૂઆતમાં અથવા 2024 ના અંત સુધીમાં આ મોટરસાયકલ બજારમાં લોન્ચ થઈ જશે
સીએનજી બાઇકનો પાવર કેટલો હશે
આર્ટીકલ માં બજાજ કંપની દ્વારા નવું cng મોટરસાયકલ લોન્ચ કરવા માં આવશે અને એ મોટરસાયકલ માં શું શું ખાસ છે તેની વાત આજે આપણે આર્ટીકલમાં કરી.