હ્યુન્ડાઈ કોના ઈલેક્ટ્રિક કાર ભારતમાં ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહી છે, આ ઇલેક્ટ્રિક SUV તમારા મુસાફરી ને વધુ રોમાંચક બનવાશે કેમ કે આ કારમાં આધુનિક ફીચર્સ અને નવી ડિઝાઇન રાખવામાં આવી છે જે લુક માં વધારો કરશે.
Hyundai kona electric ની સુવિધા
સિંગલ ચાર્જમાં 452Km દોડશે આ hyundai kona electric car અને માત્ર 9 સેકન્ડ માં 0 થી 100km/h Acceleration છે જે બહુ જ પ્રભાવશાળી છે. 8 વર્ષ સુધીની બેટરીની વૉરંટી આપવામાં આવી છે. Driving Sports Mode તમારી મુસાફરી ને રોમાંચક બનાવશે.
હ્યુન્ડાઈ કોના ઈલેક્ટ્રિક નું પાવરફુલ એન્જીન
Honda નું એન્જિન ઈલેક્ટ્રીક એન્જિન છે જેનું ટ્રાન્સમિશન ઓટોમેટીક છે જે અત્યારે હાઇબ્રીડ માં ઉપયોગ નથી આ એન્જિન સિંગલ ચાર્જમાં 452 કિલોમીટર સુધી કાર દોડી શકે છે.
હ્યુન્ડાઈ કોના ઈલેક્ટ્રિક ન્યુ ટેક્નોલોજી
હ્યુન્ડાઈ કોના ઈલેક્ટ્રિકની નવી ટેકનોલોજી ની વાત કરીએ તો આ Hyundai માં ઇલેક્ટ્રીક પાર્કિંગ બ્રેક ની સુવિધા આપેલ છે, શિફ્ટ બાય વાયરીંગ ઓટોમેટીક ટ્રાન્સમિશનનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આ કારમાં એક કારથી બીજી કારને ચાર્જિંગ કરી શકાય એ ચાર્જિંગ સપોર્ટ સિસ્ટમ આપેલી છે.
Hyundai Creta N Line ન્યૂ લોન્ચ: 5 સીટર, 1482cc એન્જિન અને 18.2 kmpl ની માઈલેજ સાથે આવશે આ કાર
Hyundai kona electric car પરફોર્મન્સ
0 થી સો 100 km ની ઝડપ માત્ર 9.7 સેકન્ડમાં પકડી લેશે આ કારમાં 100 કિલો વોલ્ટ પાવર સિસ્ટમ છે 395 NM ટોરક્યુ આપેલ છે.
હ્યુન્ડાઈ કોના ઈલેક્ટ્રિક સુરક્ષા
Hyundai ની સુરક્ષા ની વાત કરીએ તો આ કારમાં નેક્સ્ટ લેવલ સેફટી આપેલી છે આ કારમાં છ એર બેગ અને બીજી નીચે મુજબ ની સુવિધા આપેલ છે.
- Vehicle Stability Management
- Hill-start assist control (HAC)
- Electronic Stability Control
વર્ચ્યુઅલ એન્જિન સાઉન્ડ સિસ્ટમ પણ આપેલ છે. આ કારમાં અલગથી ચાઈલ્ડ કેર સીટની સુવિધા પણ આપેલ છે.
હ્યુન્ડાઈ કોના ઈલેક્ટ્રિક ની કિંમત
આ કારની કિંમત ભારતમાં 25 લાખની આજુબાજુ છે.