Moto G54 5G kimat:Moto G54 કિંમતમાં ભારે ઘટાડો થયો, 12 જીબી રેમ 6000 MH બેટરી જાણો કિંમત હાલમાં બજારમાં મોબાઇલની કિંમતમાં ખૂબ જ ઝડપી ઘટાડો થઈ રહ્યો છે કારણ કે હાલમાં નવા મોબાઈલ આવે છે એટલે જૂના મોબાઇલની કિંમતમાં ખૂબ જ ઘટાડો થઈ રહ્યો છે મોટો રોલા જી 54 ની કિંમત 3000 રૂપિયા નો ઘટાડો કરવામાં આવી છે જેમાં 6000 ની બેટરી આવશે
મોટોરોલો જી 54 મોબાઇલ વિષે જાણો
મોબાઈલ પ્રેમીઓ ફિદા થઇ જશે ઓછા બજેટમાં સારા ફીચર વાળો realme 5g ફોન આવી રહ્યો છે 10 મિનિટમાં ચાર્જ જાણો કિંમત
મોટોરોલા G54 મોબાઈલ કિંમતમાં ઘટાડો:
Moto G54 (8GB + 128GB): ₹15,999 (લૉન્ચ કિંમત) ₹13,999 (નવી કિંમત)
Moto G54 (12GB + 256GB): ₹18,999 (લૉન્ચ કિંમત) ₹15,999 (નવી કિંમત)
મોટોરોલા G54 મોબાઈલ સુવિધા જાણો
Motorola મોબાઈલ માં 720 નું એક મોટું પ્રોસેસર આવશે
Motorola g54 મોબાઇલમાં 6.5 ઇંચની ફુલ એચડી ડિસ્પ્લે આવશે
મોટોરોલાજી 54 મોબાઇલની કેમેરો 16 સેલ્ફી કેમેરો આવશે અને બેટરી 6000 એમએચ બેટરી આવશે જે 33 વોલ્ટ ચાર્જિંગ સુવિધા મળશે જે 30 મિનિટમાં ચાર્જિંગ થઈ જશે મોબાઇલના કલરની વાત કરીએ તો મેન્ટ ગ્રીન પર બ્લુ જેવા મોબાઈલ ના કલર આવશે