મોબાઈલ પ્રેમીઓ ફિદા થઇ જશે ઓછા બજેટમાં સારા ફીચર વાળો realme 5g ફોન આવી રહ્યો છે 10 મિનિટમાં ચાર્જ જાણો કિંમત

Realme Narzo 70 Pro 5G :ઓછા બજેટમાં સારા ફીચર વાળો realme 5g ફોન આવી રહ્યો છે 10 મિનિટમાં ચાર્જ જાણો કિંમત ભારતીય બજારમાં ધૂમ મચાવા માટે રીયલ મી નો 5g ફોન narzo 70 pro 5g ફોન આવી રહ્યો છે realme ક્યારે આવશે તેની તારીખ પણ ડીલીટ કરવામાં આવી છે

મોબાઈલ પ્રેમીઓ ફિદા થઇ જશે ઓછા બજેટમાં સારા ફીચર વાળો realme 5g ફોન આવી રહ્યો છે 10 મિનિટમાં ચાર્જ જાણો કિંમત  ભારતમાં સૌથી સારો અને સસ્તો રીયલ મી નો 5g પાવરફુલ તે ફોન લોન્ચ કરવામાં આવશે જે પહેલા realme 12 અને realme 12 પ્લસ કરતા સારો હશે જે કંપની નારજો તારીખ લોન્ચ આપી દીધી છે મોબાઈલ ન્યૂઝ ગુજરાત

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

Realme Narzo 70 Pro 5G ડિઝાઇન:

  • ગ્લાસ બેક ડિઝાઇન
  • ગ્લોસી કેમેરા મોડ્યુલ
  • ડ્યુઅલ ટોન ઈફેક્ટ
  • ગોળાકાર પ્રીમિયમ કેમેરા મોડ્યુલ
ટાટા મોટર તેના વાહનો પર આપી રહી છે ભારે ડિસ્કાઉન્ટ ઓફર, જાણો તમામ વાહનો પરની ઓફર.

Realme Narzo 70 ના કેમેરા

Realme ના કેમેરાની વાત કરીએ તો સોની આઈ એમ એક્સ 890 કેમેરા સેન્સર ની સાથે ફર્સ્ટ ક્લાસ ફોટો પડે તેઓ કેમેરો આવશે 3 કેમેરા વાળો સ્માર્ટફોન
આ સ્માર્ટફોન 3 કેમેરાથી સજ્જ છે જેમાં 50MP સોની IMX890 સેન્સર, 8MP અલ્ટ્રા-વાઇડ લેન્સ અને 2MP મેક્રો લેન્સનો સમાવેશ થાય છે. આ ફોન ફક્ત શાનદાર ફોટાગ્રાફ્સ જ નહીં પણ ઘણું બધું કરી શકે છે. ગુજરાત મોબાઈલ ન્યૂઝ

Realme Norjo 70 Pro 5G ની કિંમત શું છે?

Realme Narzo 70 Pro 5G ₹30,000 સ્માર્ટફોન સેગમેન્ટમાં લોન્ચ થવાની શક્યતા છે. જોકે, Realmeએ આ આધુનિક સ્માર્ટફોનની કિંમત હવે નક્કી કરી નથી.

Realme Norjo 70 Pro 5G સુવિધા

Realme Norjo 70 Pro 5G સ્માર્ટફોનમાં 120 Hz અને FHD+ રિઝોલ્યુશન સાથે 6.67-ઇંચ લાંબી સ્ક્રીન છે. આ સ્માર્ટફોન MediaTek Dimensity 7050 ચિપના ઉપયોગથી વધુ પાવરફુલ છે. તેની સ્ટોરેજ ક્ષમતા 256 GB છે. તેની સામાન્ય બેટરી ક્ષમતા 5,000 mAh અને ઝડપી ચાર્જિંગ ક્ષમતા 67W છે.

Leave a Comment