હવે whatsapp પર ભૂલથી પણ આ વસ્તુ કરી તો પથારી ફરી જશે, આવી ગયું નવું ફીચર જાણો સંપૂર્ણ માહિતી

WhatsApp New Feature: વ્હોટ્સએપ યુઝર્સ ની સુરક્ષા ને લઈને ઘણા બધા ફેરફાર કરતું રહે છે તેમના નવા ફીચર્સ પણ અપડેટ તેમજ યુઝર્સ ની સુરક્ષા ને લઈને નવા નિયમો પણ બદલતા રહે છે ત્યારે હાલમાં જ વ્હોટ્સએપ પર પ્રાઇવેન્સીને લઈને મોટો નિયમ બનાવવામાં આવ્યો છે હવે જે નિયમ મુજબ યુઝર્સ માટે સૌથી મોટી સમસ્યા ઊભી થઈ શકે છે મળતી માહિતી અનુસાર કંપની ફેબ્રુઆરીથી સ્ક્રીનશોટ ને બ્લોક કરવા ફીચર પર કામ કરી રહી છે આ ફીચર્સ લોન્ચ થતાં જ ઘણા વ્હોટ્સએપ યુઝર માટે મુશ્કેલી ઊભી થઈ શકે તેમ છે કારણકે આ ફીચર્સ એક એવું ફીચર્સ છે તેના માધ્યમથી તમે કોઈપણ વ્યક્તિના પ્રોફાઇલ ફોટો નહીં સ્ક્રીનશોટ લઈ નહીં શકો. જો તમે લેશો તો સામેવાળા વ્યક્તિને નોટિફિકેશનના માધ્યમથી જાણ થઈ જશે આ સિવાય વ્હોટ્સએપનું નવું ફીચર શું આવ્યું છે તેના વિશે તમને વિગતવાર માહિતી આર્ટિકલના માધ્યમથી આપવા જઈ રહ્યા છીએ

WhatsApp New Feature વિશે મહત્વની માહિતી 

મળતી માહિતી અનુસાર ટૂંક સમયમાં વ્હોટ્સએપ નું લોક પૂરી રીતે બદલાઈ જશે જેમાં ડાર્ક બ્લેક કલર માં વ્હોટ્સએપ જોવા મળશે પરંતુ વ્હોટ્સએપ આઇકોન તેમજ કલર બદલાય તે પહેલા જ વ્હોટ્સએપએ નવો ફેરફાર કરવાનું નક્કી કર્યું છે આપ સૌને જણાવી દઈએ WABetaInfo રિપોર્ટ મુજબ iOS માટે WhatsAppના બીટા પ્રોગ્રામનું પ્રોગ્રામનું નવું અપડેટ કરવામાં આવ્યું છે 24.10.10.70, TestFlight દ્વારા જેમાં એપ્લિકેશન માટે નવી સુરક્ષા સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે 

નવું ફીચર્સ લોન્ચ થયા બાદ કોઈપણ વ્યક્તિ બીજા વ્યક્તિનું પ્રોફાઈલ ફોટોગ્રાફનો સ્ક્રીનશોટ લઈ લઈ શકે જો એવું કરશે તો તેમને નોટિફિકેશન જશે આવા સંજોગોમાં તે વ્યક્તિ તમને બ્લોક કરી શકે છે આ ફીચર્સ એન્ડ્રો યુઝર માટે પહેલાથી જ લાગુ કરી દેવામાં આવ્યું છે સ્ક્રીનશોટ બ્લોકિંગ સુવિધા દરેક યુઝર્સ માટે ખૂબ જ પ્રાઈવેન્સી સુરક્ષિત રાખવા માટે ખૂબ જ જરૂરી છે હવે કોઈ પણ બીજા યુઝર્સ પ્રોફાઈલની ફોટો અથવા સ્ક્રીનશોટ નહીં લઈ શકે

આ પણ વાંચો>> iPhone 16 Pro Max Launch: તમામ સિરીઝને ટક્કર આપવા માટે તૈયાર છે iPhone 16 Pro Max જાણો ફીચર્સ

જો કોઈપણ યુઝર્સ જ્યારે બીજા યુઝ ની પ્રોફાઇલનો સ્ક્રીનશોટ લેશે તો આવા સંજોગોમાં તેમને નોટિફિકેશનના માધ્યમથી દ્વારા જાણ કરવામાં આવશે. જેથી તેમને ખબર પડશે કે તમે તેમની પ્રોફાઈલની સ્ક્રીનશોટ લઈ રહ્યા છો તો આવા સંજોગોમાં તેઓ તમને બ્લોક પણ કરી શકે છે જેથી હવે આવી ભૂલના કરતા કારણ કે હવે બીજા યુઝર્સ ની પ્રોફાઈલ ફોટોસ સ્ક્રીનશોટ ના માધ્યમથી ઉપયોગ કરવો ભારે પડી શકે છે

Whatsappનો કલર ખુબ જ જલ્દી બદલાઈ જશે

હાલમાં જ અપડેટ સામે આવી છે કે whatsapp નું લુક ખૂબ જ આકર્ષક અને ડાર્ક કે ગ્રીન થીમમાં જોવા મળશે આશા છે સીમને ગ્રીન એન્ટરફેસમાં બદલી નાખવામાં આવશે હાલમાં નવા ફીચરની સાથે ગયા મહિને જ આ નવું અપડેટ આવ્યું હતું જેમાં એન્ટરફેસ નિયમિત વાદળીને બદલીને લીલી થીમ કરવામાં આવી હતી થોડા જ દિવસો બાદ હવે સંપૂર્ણપણે વ્હોટ્સએપનું લુક બદલાઈ જાય તેવું માનવામાં આવી રહ્યું છે પરંતુ હજુ સુધી વ્હોટ્સએપ દ્વારા તમામ યુઝર્સને વ્હોટ્સએપ નોટિફિકેશન ના માધ્યમથી જાણ કરવામાં નથી આવી

આ પણ વાંચો>> Google Pixel નો આ ફોન iPhone 15 ને પણ ટક્કર આપશે, 64MP કેમેરાવાળો ફોન આટલો સસ્તો, કિંમત જાણી ને ચોંકી જશો

Leave a Comment