મારુતિ જિમ્નીએ લોન્ચ પહેલા એડવાન્સ બુકિંગમાં ભુક્કા કાઢ્યા, ફીચર્સ વિશે જાણીને શ્વાસ અધ્ધર થઈ જશે

Maruti Suzuki Jimny Launch Date Price Booking: મારુતિ સુઝુકીની લોન્ચ થનાર જિમ્ની ખૂબ જ ચર્ચામાં છે આપ સૌને જણાવી દઈએ લોન્ચ થયા પહેલા જ ધુઆધર લોકો એડવાન્સ બુકિંગ કરી રહ્યા છે એટલું જ નહીં મહેન્દ્ર થારને ટક્કર આપવા માટે પણ તૈયાર છે ગ્રાહકોને મારુતિ સુઝુકીની આ નવી જિમ્નીનો લુક ખૂબ જ આકર્ષિત કરી રહ્યો છે જિમ્નીના 5000 યુનિટ બુક થઈ ચૂક્યા છે રૂપિયા 25 હજારની ટોકન રકમ ચૂકવીને Nexa Dealership  પાંચ ડોર મારુતિ ચીમની પર બુક કરી દીધો છે આવો તમને મારુતિ સુઝુકી જિમ્નીના લુક અને ફિચર્સ વિશે વિસ્તારથી જણાવીએ, જો તમે સારી એવી થાર જેવી કાર ખરીદવા ઈચ્છતા હો તો આ ગાડી તમારા માટે બેસ્ટ વિકલ્પ હોઈ શકે છે

મારુતિ સુઝુકી જિમ્ની એન્જિન વિશે મહત્વની માહિતી : Maruti Suzuki Jimny

થાર જેવી દેખાતી આ ગાડી હાલમાં લોન્ચિંગ પહેલા જ ખૂબ જ વેચાઈ રહી છે એટલું જ નહીં આ ગાડીમાં એન્જિન પણ ખૂબ જ જબરદસ્ત અને તાકાત વાર મળે છે આ ગાડી પાસે 1.5 લિટર K15B એન્જિન છે આ ઑફ-રોડ SUVમાં 5 સ્પીડ મેન્યુઅલ અને 4 સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સ પણ આપવામાં આવ્યું છે. આ ગાડીમાં એન્જિન પણ ખૂબ જ મજબૂત અને તાકાતવર છે થાર જેવી દેખાતી આ ગાડી દેખાવમાં જેટલી આકર્ષક અને અદભુત લોક ધરાવે છે તેના કરતાં મજબૂત આ ગાડીનું એન્જિન છે તેનું એન્જિન 104.8 પીએસ અને 134.2 યુનિટ મિનિટનો જનરેટ કરી શકે છે

મારુતિ સુઝુકી જીમ્નીના ફીચર્સ અંગે વિગતવાર માહિતી :Maruti Suzuki Jimny

મારુતિ સુઝુકીની આ મોડલ માં ફિચર્સ ખૂબ જ શાનદાર અને અદભુત આપવામાં આવ્યા છે જિમ્ની SUVમાં 9 ઇંચ સ્માર્ટપ્લે પ્રો પ્લસ ટચસ્ક્રીમ ફોર નેટમેન્ટ સિસ્ટમ આ સિવાય ઘણા બધા પ્રીમિયમ સાઉન્ડ સિસ્ટમ ફિચર્સ, ઓટોમેટીક સ્માઈલ મેન્ટ કંટ્રોલ આપવામાં આવ્યું છે પુશ સ્ટાર્ટ-સ્ટોપ બટન, પણ આપવામાં આવ્યું છે આ સિવાય અન્ય ફીચર્સની વાત કરીએ તો હિલ હોલ્ડ આસિસ્ટ છે જેમાં હિલ ડિસેન્ટ કંટ્રોલ જેવા ફીચર્સ પણ આપવામાં આવ્યું છે રીયલ બ્લ્યુ કેમેરા ફ્યુચર્સ પણ જોવા મળે છે

મારુતિ સુઝુકી જિમ્ની કિંમત શું હશે જાણો : Maruti Suzuki Jimny

મળતી વિગતો અનુસાર આ ગાડી ની કિંમત 10 લાખ રૂપિયા થી શરૂ થાય છે તેમાં જેઠા અને આલ્ફા જેવા વેરીએન્ટ આપવામાં આવશે તાજેતરમાં મહેન્દ્રએ ₹10,00,000ની પ્રાથમિક કિંમતે રિયર વ્હીલ ડ્રાઇવ થાર લોન્ચ કરી છે. આવી સ્થિતિમાં આ મોડલ પણ ખૂબ જ જલ્દી લોન્ચ થવા માટે તૈયાર છે લોન્ચ પહેલા જ આ ગાડીની ડિમાન્ડ ખૂબ જ વધી રહી છે અને લોકો એડવાન્સ બુકિંગ કરવા માંડ્યા છે એડવાન્સ બુકિંગ માં મારુતિ સુઝુકી ના આ મોડલ એ ભુકા કાઢ્યા છે

મારુતિ સુઝુકી જિમ્નીના લુક અને ડિઝાઇન વિશેની વિગતવાર માહિતી

મારુતિ સુઝુકી જેમને લંબાઈ 9.18 મીટર અને પહોળાઈ 1.64 મીટર છે આ સિવાય ઊંચાઈની વાત કરીએ તો 1.72 મીટર છે જેમનું વીલ બેર 2590 એમએમ અને ગ્રાઉન્ડ ક્લિયર્સ 210 એમ.એમ છે આ ગાડી ની ડિઝાઇન એટલી અદભુત અને એટલી શાનદાર છે કે ખરીદવાનું મન થઈ જાય છે હાલમાં લોન્ચ પહેલા જ લોકોનું ખાસ કરીને ગ્રાહકોનું ધ્યાન આકર્ષિત કરવામાં સફળ રહી છે ખૂબ જ જલ્દી માર્કેટમાં લોન્ચ થવા જઈ રહી છે ડીલરશીપ દ્વારા આ ગાડીની તાબડતોડ ખરીદી કરી રહ્યા છે

Leave a Comment