ગરીબોના ભાવમાં Apple iPhone 14 ખરીદવાનો મોકો, ફટાફટ જાણો ડિસ્કાઉન્ટ ઓફર વિશે..

Apple iPhone 14: ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં સૌથી મોંઘો દાટ મોબાઇલ એપલનો iphone માનવામાં આવે છે જેમને ખરીદવો સામાન્ય નાગરિક માટે ખૂબ જ મુશ્કેલ છે પરંતુ હાલમાં જ iphone 14 ને લઈને સૌથી મોટી અપડેટ આવી છે આ ફોનને તમે સસ્તા ભાવમાં સરળતાથી ખરીદી શકો છો એમેઝોન પ્લેટફોર્મ પર સારી એવી સ્કીમ ચાલી રહી છે જેમાં તમે ડિસ્કાઉન્ટ ના માધ્યમથી મિનિટોમાં સસ્તા ભાવમાં મોંઘો દાટ મોબાઈલ ખરીદી શકો છો આપ સૌને જણાવી દઈએ જો તમે iphone 14 ખરીદવા ઇચ્છતાઓ અને iphone ખરીદનારાઓ માટે હવે સારી એવી તક છે iphone ખરીદવો હવે ખૂબ જ સરળ છે આજના આર્ટીકલ માં મેં તમને amazon પ્લેટફોર્મ પર ચાલી રહેલા iphone ને લઈને ઓફર વિશે વિગતવાર માહિતી આપીશું આ સિવાય ડિસ્કાઉન્ટ વિશે પણ મહત્વની માહિતી આપવા જઈ રહ્યા છીએ 

Apple iPhone 14 ખરીદવા પર ડિસ્કાઉન્ટ વિશે મહત્વની માહિતી

  • આજના સમયમાં iphone ફોન ખરીદો ખૂબ જ મુશ્કેલ છે પણ iphone ના શોખીનો માટે સૌથી મોટી ઓફર flipkart પર અને amazon પર ચાલી રહી છે 
  • amazon પર આ ફોન ખરીદવા પર ભારીભરકમ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે ત્યારે આ ફોનની મૂળ કિંમતની વાત કરીએ તો 79,900 રૂપિયા છે અને આ ફોનને તમે સરળતાથી ઓછા બજેટમાં ખરીદી શકો છો 
  • આ ફોનને ખરીદો હવે ખૂબ જ સરળ છે amazon પ્લેટફોર્મ પર ડિસ્કાઉન્ટ ના માધ્યમથી આ ફોનને ખરીદી શકો છો એટલું જ નહીં iphone ફોર્ટીના ફ્યુચર અને સ્પેસિફિકેશન પણ ખૂબ જ જબરદસ્ત છે 
  • આ ફોનની ડિસ્કાઉન્ટ સિવાય સ્ટોરેજ વિશેની વાત કરીએ તો આ ફોનમાં તમને 128 gb ની સ્ટોરેજ મળે છે આ ડિસ્કાઉન્ટ  Apple iPhone 14 Midnight, 128 GB વેરિયન પર આપવામાં આવી રહ્યું છે 
  • ગ્રાહકો મોટી બચત સાથે ફોનને સરળતાથી ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મના માધ્યમથી ખરીદી શકે છે

Apple iPhone 14  માત્ર 58, 999 રૂપિયામાં ખરીદો 

આપ સૌને વધુમાં જણાવી દે તો મૂળ કિંમત આપોને 79,900 છે જે તમે ફ્લિપકાર્ડ ના માધ્યમથી આપોને કરી દીધો તો સરળતાથી 58,99 રૂપિયામાં ખરીદી શકો છો ફ્લિપકાર્ડ સિવાય amazon અને અન્ય ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ પર આપવાને ઓછા બજેટમાં ખરીદવાની સારી એવી તક છે જો તમે iphoneના શોખીન હોય અને iphone ને ખરીદવાનું મન હોય તો તમે ફ્લિપકાર્ડના માધ્યમથી સરળતાથી ખરીદી શકો છો હાલમાં આ ઓફર લિમિટ મર્યાદા સમય છે લિમિટ બાદ તમે આ ફોનને ખરીદી નહીં શકો જેથી amazon ના આ ઓફર ના માધ્યમથી ડિસ્કાઉન્ટ પર ફોન કરી શકો છો વધુમાં જણાવી દઈએ તો ફ્લિપકાર્ડ અને amazon પર તમને આ ફોન પર 26% જેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે માત્ર એપલ આઈફોન 14 માં જ 58, 999માં ખરીદી શકો છો જો આ ફોનને ખરીદવાનું મન હોય તો તમે આ ઓફર નો ફાયદો ઉઠાવી શકો છો

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

Leave a Comment