toyota hybrid car 2024:2 એન્જિન, પ્રીમિયમ લુક અને પાવરફુલ ફીચર્સ સાથે ટોયોટા કોરોલા ક્રોસનો નવો એસયુવી અવતાર, મહિન્દ્રા વાળા ડરી ગયા ટોયોટાએ તાજેતરમાં તેની ગાડી કોરોલા ક્રોસ SUVનું ફેસલિફ્ટ વર્ઝન લોન્ચ કર્યું છે. આ SUV કાર કંપનીની કોરોલા સેડાનનું SUV વર્ઝન છે. ટોયોટાએ આ નવી SUVને TNGA-C પ્લેટફોર્મ પર બનાવી છે, જેનો ઉપયોગ ટોયોટા ઈનોવા હાઈક્રોસમાં પણ થાય છે.
ટોયોટા નવી કાર 2024 ટોયોટા કાર ટોયોટા કિર્લોસ્કર મોટરટોયોટા હાઇબ્રિડ કાર 2024
ટોયોટા કોરોલા ક્રોસ ફેસલિફ્ટમાં ડિઝાઇન શું છે:
- નવી ગ્રિલ ડિઝાઇન
- સ્પોર્ટી ગ્રાફિક્સ
- શાર્પ બોડી લાઇન્સ
- અપડેટ હેડલાઇટ્સ અને ફ્રન્ટ બમ્પર
ટોયોટા કોરોલા ક્રોસ ફીચર્સ:
- 12.3 ઇંચ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર
- 10.1 ઇંચ ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન
- પેનોરેમિક સનરૂફ
- ADAS સિસ્ટમ
ટોયોટા કોરોલા ક્રોસ માહિતી:
- ટોયોટા કોરોલા ક્રોસ હાલમાં ભારતમાં વેચાતી નથી.
- કંપની આ SUVને ભારતમાં “મેડ ઇન ઈન્ડિયા” પ્રોડક્ટ તરીકે લાવવા માંગે છે.
- ટોયોટા કર્ણાટકના પ્લાન્ટમાં કોરોલા ક્રોસનું નિર્માણ કરશે.
Tata Tiago CNG અને Tigor CNG ફક્ત 7.90 લાખ રૂપિયામાં અદ્ભુત ફીચર્સ સાથે લૉન્ચ કરવામાં આવ્યા છે
ટોયોટા કોરોલા ક્રોસ પેટ્રોલ એન્જિન:
- 1.8 લિટર નેચરલી એસ્પિરેટેડ
- CVT ગિયરબોક્સ
ટોયોટા કોરોલા ક્રોસ હાઇબ્રિડ એન્જિન:
- 1.8 લિટર પેટ્રોલ
- ઇલેક્ટ્રિક મોટર
- e-CVT ગિયરબોક્સ
ટોયોટા હાઇબ્રિડ કાર સિસ્ટમ:
- પેટ્રોલ એન્જિન અને ઇલેક્ટ્રિક મોટર બંને શક્તિ પૂરી પાડે છે.
- ઇંધણ કાર્યક્ષમતા અને ઓછા ઉત્સર્જન માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.