tata car discount:ટાટાના વાહનો પર ડિસ્કાઉન્ટ મળશે હાલમાં ટાટાની ગાડી પર ભારે ડિસ્કાઉન્ટ ચાલુ થઈ ગયું છે ટાટા મોટર્સ 2024 માં વાહનોના આકર્ષણ માર્કેટ માટે ખૂબ જ સારી ઓફર લોન્ચ કરી છે કારણ કે ઓફ લોન્ચ કરવાનું કારણ છે વધારે વાહન વેચાય તે માટે હાલના સાફ કરવા માટે મુખ્ય કંપનીઓ હેતુ છે સમગ્ર સૌથી વધારે ડિસ્કાઉન્ટ મળે છે
Tata tiago ગાડી પર ડિસ્કાઉન્ટ જાણો
Tata tiago પર હાલમાં 15000 એક્સચેન્જ ઓફર અને બીજું બોનસ મળે છે tata tiago સીએનજી 2023 માં જેમાં 40,000 રાખોને લાભ મળે છે 15000 સાથે મળે છે.
ટાટા ટીયાગો પર કેટલું ડિસ્કાઉન્ટ ચાલુ છે હાલમાં
Tata tiago 2023 ની ગાડી પર હાલમાં ખૂબ જ ઘટાડો થયો છે ગ્રાહકોને 50,000 નું ડિસ્કાઉન્ટ ચાલુ છે અને એક્સચેન્જ બોનસ માટે 15000નું ડિસ્કાઉન્ટ મળે છે 2024 ના મોડલ પર 20,000 ના ગ્રાહક ની ડિસ્કાઉન્ટ મળશે 10,000 એક્સચેન્જ બોનસ આપવામાં આવશે
Nexon ગાડી પર હાલમાં કેટલું ડિસ્કાઉન્ટ મળે છે
નેક્સોન ગાડી ની વાત કરીએ તો હાલમાં 20,000 નું ડિસ્કાઉન્ટ એક્સચેન્જ બોનસ ચાલુ છે ડીઝલ ગાડી અને પેટ્રોલ ગાડી ની વાત કરીએ તો 20,000 નું કન્ઝ્યુમર ડિસ્કાઉન્ટ બોનસ આવે છે જ્યારે પેટ્રોલની ગાડી છે તેમના પર 40 હજારનું ડિસ્કાઉન્ટ મળે છે
તક ઝડપી લો! મારુતિની આ સસ્તી કાર પર ₹62000નું ડિસ્કાઉન્ટ , કિંમત છે માત્ર 5.84 લાખ; માઇલેજ 21 કિમી છે
હેરિયર અને સફારી ભારે ડિસ્કાઉન્ટ
હેરિયર અને સફારી ગાડીની વાત કરીએ તો એમ વાય 2023 મોડલ પર ગ્રાહકોને 50,000 નું ડિસ્કાઉન્ટ મળે છે જ્યારે એક્સચેન્જ બોનસ ની વાત કરીએ તો 25,000 નું બોનસ મળે છે નવી હેરિયર અને સફારી એમવાય 2023 મોડલ એક્સચેન્જ બોનન્સ ઉપર ઓફર આપવામાં આવતી નથી પરંતુ 40,000 ગ્રહ કોને લાભ મેળવવામાં આવ્યો છે