કેન્દ્ર સરકારે ગ્રેચ્યુટીના નિયમોમાં ફેરફાર કર્યો, હવેથી કર્મચારીઓને મળશે વધુ લાભ

Gratuity Rules Changed

Gratuity Rules Changed:કેન્દ્ર સરકારે ગ્રેચ્યુટીના નિયમોમાં ફેરફાર કર્યો, હવેથી કર્મચારીઓને મળશે વધુ લાભ સરકારે કર્મચારીઓને મળતી ગ્રેચ્યુટીની મર્યાદા વધારી દીધી છે. કેન્દ્રીય કેબિનેટે ગ્રેચ્યુટીની કરમુક્ત મર્યાદા (ગ્રૅચ્યુઈટી કર મુક્તિ મર્યાદા) વધારી છે. ગ્રેચ્યુઈટી મર્યાદામાં વધારો: કેન્દ્ર સરકારે ગ્રેચ્યુઈટીની કરમુક્ત મર્યાદા 20 લાખ રૂપિયાથી વધારીને 25 લાખ રૂપિયા કરી દીધી છે. આનો અર્થ એ છે કે … Read more