skoda epiq price in india:આ SUV એક જ ચાર્જ પર 400Km ચાલશે, તેની સંપૂર્ણ વિગતો તેના લોન્ચ પહેલા જ લીક થઈ ગઈ છે! 490 લીટર સ્કોડા ગાડી તેની 2024 માં એપી નામની એક નવી ઈલેક્ટ્રિક એસિડ બજારમાં લોન્ચ કરી છે જેની કિંમત 22 લાખ રૂપિયા છે એકવાર ચાર્જીંગ કરશો એટલે 400 કિલોમીટર દોડશે
skoda epiq સ્કોડા એપિક SUV ગાડી ની ડિઝાઇન ની વાત કરીએ તો સ્કોડા s7 ગાડી છે તેના પર આધારિત છે સ્કોડા એસ સેવન ગાડી થોડા વર્ષે પહેલા લોન્ચ કરવામાં આવી હતી જેને ટેક હેક ફેસ કરવામાં આવે છે
સ્કોડાની નવી ઇલેક્ટ્રિક SUV Epiq
skoda epiq સ્કોડા એપીક ગાડીની વિશેષતા skoda suv એપીક ની કિંમત 27.97 લાખ છે સ્કોડા એસયુવી ગાડી જેની રેન્જ મળશે તમને 400 કિલોમીટર એકવાર ચાર્જ કરશે એટલે 2025 માં લોન્ચ થવાની છે જે ટૂંક સમયમાં લોન થવાની છે સ્કોડા ગાડીમાં તમારા ફેમિલી મેમ્બર સારી રીતે બેસી શકશે જેની સીટીંગ હશે પાંચનું
અહીં જાઓ અને ટાટા પંચ સસ્તા માં લઇ જાઓ, તમારે માત્ર 14% GST ચૂકવવો પડશે; 1.14 લાખ રૂપિયા તમારા ખિસ્સામાં બચશે
સ્કોડા એપિક SUV ની વિશેષતાઓ:
સ્કોડા એસયુવી ગાડીમાં સુવિધા સારું એકદમ સ્ટેરીંગ આવશે પાંચ પણ ત્રણ ઇંચ ની ગાડીમાં સારી ડિસ્પ્લે આવશે 13 ઇંચની ટચ સ્ક્રીન આવશે જેનાથી તમે વિડીયો સોંગ મેપ્સ વગેરે સિસ્ટમ જાણી શકો છો અને સૌથી સારી સુવિધા એ કે તમે ચાર્જિંગ વગર પણ વાયરલેસ ચાર્જિંગ થી મોબાઈલ ચાર્જ કરી શકશો ડીઆરએલ અને ટી આકારની હેડલાઈટ આવે છે જે સામેવાળાને સારી રીતે ખબર પડી જશે કે સ્કોડા ગાડી છે