Vivo ઓછી કિંમતમાં સૌથી ઝડપી 5G ફોન , ફીચર્સ જોઈને તમે ધ્રૂજી જશો.

vivo t3 5g pro:Vivo ઓછી કિંમતમાં સૌથી ઝડપી 5G ફોન , ફીચર્સ જોઈને તમે ધ્રૂજી જશો. Vivo સૌથી સસ્તો મોબાઇલ બહાર પાડે છે હવે દરેક સુધી વિવો t3 5g ફોન બજારમાં બૂમ પડાવશે તમે પણ vivo નો મોબાઈલ લઇ શકો છો અને મજા માણી શકો છો

Vivo T3 5G કેમેરા

Vivo મોબાઈલ ના કેમેરાની વાત કરીએ તો 108 એમપી પ્લસ ટુ એમપી કેમેરા આવશે જે સતત શૂટિંગ અને વીડિયોમાં સારું એચડી રીઝલ્ટ આપશે બીજા ઘણા મોબાઈલ કરતા vivo નો મોબાઈલ સારો અને એચડી કેમેરા વાળો આવશે કેમેરા આવશે અને 1080 એમપી વિડીયો ઉતારી શકો તેવો કેમેરો આવશે

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

વિવો T3 5G મોબાઈલ મેમરી Vivo T3 5G

Vivo મોબાઈલ ની મેમરી સ્ટોરેજ ની વાત કરીએ તો આઠ જીબી રેમ આવશે અને 128 gb મેમરી આવશે જે તમે કોઈપણ વીડીયા અને ફોટા ફુલ એચડી હોય તો પણ આ મોબાઇલમાં સપોર્ટ કરશે 8 gb રેમ આવશે એટલે તમે કોઈપણ એપ્લિકેશન આ મોબાઇલમાં દેખી શકશો

vivo t3 5g pro

ivo મોબાઈલ ની બેટરી અને ચાર્જર

Vivo 3 5g મોબાઈલ માં 4700 એમએચ લિથિયમ બેટરી આવશે આ બેટરી તમે આખો દિવસ વિડીયો દેખશો તો પણ નહીં ખૂટે તેવી બેટરી આવશે અને ચાર્જિંગ આવશે સી ટાઇપમાં ચાર્જિંગ આવશે આ ચાર્જિંગ c type 46 મિનિટમાં તમારો મોબાઈલ ચાર્જ થઈ જશે

વિવો ના મોબાઈલ ની કિંમત જાણો

vivo t3 5g pro વિવો નો ટી3 ફાઈવજી મોબાઈલ ની કિંમત કિંમત રૂ. 21,990 થી શરૂ થશે. જે તમે સારી સુવિધા સાથે લઈ શકો છો

Leave a Comment