Redmi Note 13R Launched: રેડમીનો નવો ફોન ઘણા સમયથી ચર્ચામાં હતો Redmi Note 13R ચીનમાં લોન્ચ કરી દેવામાં આવ્યો છે નવો સ્માર્ટફોન ગયા વર્ષે એટલે કે 2023 માં ચીનમાં લોન્ચ થયો હતો હાલમાં આ ફોનનું અપગ્રેટ ખૂબ જ ચર્ચામાં છે જો તમે redmi Note 12Rનો ફોન ખરીદવા રસ ધરાવતા હોય તો નોટ સીરીઝનો આ નવો ફોન ખૂબ જ અદભુત છે આ ફોનમાં આપેલા ફ્યુચર છે ગ્રાહકોને ખૂબ જ આકર્ષિત કરી રહ્યા છે આ ફોનમાં 6.79 ઇંચની ડિસ્પ્લે મળે છે ચાર જનરલ અને બે પ્રોસેસર અને 50MP પ્રાઇમરિ રિયલ સેન્સર જેવી સુવિધાઓ પણ આપવામાં આવી છે ચલો તમને આ ફોનના અદભૂત ફીચર્સ અને સ્પેસિફિકેશન વિશે મહત્વની માહિતી જણાવીએ
Redmi Note 13R સ્માર્ટફોનના સ્પેસિફિકેશન અંગે માહિતી
સૌથી પહેલા સ્કૂલના સ્પેસિફિકેશનની વાત કરીએ તો Redmi Note 13R ફોનમાં તમને ડબલ સિમ કાર્ડ સપોર્ટ મળે છે આ સિવાય આ ફોનમાં ઘણા બધા અદભુત ફીચર્સ આપવામાં આવ્યા છે આ ફોનને ડિસ્પ્લે ની વાત કરીએ તો 6.79 ઈંચ (1,080×2,460 પિક્સેલ્સ) ડિસ્પ્લે આપવામાં આવી છે આ સિવાય પંચોલ કટ આઉટ સ્ક્રીનની સાઈડમાં અદભુત ડિઝાઇન આપવામાં આવી છે પ્રોસેસરની વાત કરીએ તો સ્નેપ ડ્રેગન 4 જનરલ 2 પ્રોસેસ આપવામાં આવી છે કેમેરા ક્વોલિટી પણ ખૂબ જ અદભુત મળે છે નીચે મેં તમને કેમેરા અને કિંમત અન્ય વિગતો વિશે મહત્વપૂર્ણ માહિતી આપી છે આર્ટીકલને અંત સુધી જરૂર વાંચો જેથી તમને આ અદભુત ફોન વિશે તમામ વિગતો સરળતાથી મળી જાય..
Redmi Note 13R સ્માર્ટફોનના કેમેરા ફીચર્સ અને સ્ટોરેજની વિગતો
આ ફોનના કેમેરા ફિચર્સ ની વાત કરીએ તો ડબલ રેલ કેમેરા સેટઅપ આપવામાં આવે છે જેમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો અને 2 મેગાપિક્સલનો ફ્રન્ટ સેન્સર આપવામાં આવ્યો છે વધુમાં જણાવી દે તો સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે પણ આઠ મેગા પિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવેલો છે જેમની ક્વોલિટી જોઈને તમે હેરાન થઈ જશો આ સિવાય આ ફોનને બેટરી ની વાત કરીએ તો Xiaomiને પાવર આપવા માટે, 5030mAh બેટરી આપવામાં આવી છે જે 33W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે,નીચે તમે આ ફોનની વેરિયત પ્રમાણે કિંમત પણ જાણી શકો છો
Redmi Note 13R કિંમત
આ ફોન તમને અલગ અલગ વેરિએન્ટમાં સરળતા થી મળી જશે વેરિયડ પ્રમાણે કિંમત નક્કી કરવામાં આવી છે સૌથી પહેલા 6 GB રેમ અને 128 GB સ્ટોરેજની કિંમતની વાત કરીએ તો 16,000 ની આસપાસ આ ફોન મળી જશે જ્યારે અન્ય વેરિયત એટલે કે 8 GB RAM and 256 GB સ્ટોરેજ ની કિંમત 19,000 રૂપિયા છે 8 GB RAM and 256 GB storageની કિંમત 21000 રૂપિયા છે અને 112 GB RAM and 125 GB RAMની કિંમત 23 હજાર રૂપિયા છે આમ તમને અલગ અલગ વેરિયન્ટની અલગ અલગ કિંમતમાં સરળતાથી મોબાઈલ તમને ઉપલબ્ધ થઈ જશે પરંતુ હાલમાં આ ફોન ભારતીય બજારમાં સામાન્ય દુકાનમાં ક્યારે જોવા મળશે તે અંગે હજુ સુધી કોઈ પણ માહિતી મળી નથી પરંતુ તમે આ મોબાઇલને ખરીદવા ઈચ્છતા હો તો ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ પર માહિતી મેળવી શકો છો