Realme C67 5G Launch ફક્ત ₹15000 માં 8GB રેમની સાથે લોન્ચ થશે આ મોબાઈલ ,જાણો માહિતી

Realme C67 5G Launch મોબાઇલ નવો લોન્ચ કરવાની તૈયારી છે. Realme કંપનીએ તેના નવા ફોનની કિંમતમાં સાવ ધટાડો કર્યો છે . કંપનીએ હજુ સુધી તેના નવા ફોનની કિંમતો વિશે જાહેર કર્યું. આ ફોન ખૂબ જ સસ્તી કિંમતે Realme C 67 5G મોબાઈલ ફોન લોન્ચ કરવામાં આવશે.

ભારતમાં તેની કિંમત 12,490 રૂપિયાથી લઈને 15000 રૂપિયા સુધીની છે. જો તમે ઓછા બજેટમાં સારો ફોન શોધી રહ્યા છો. તો તમારા માટે સારા સમાચાર છે. જાણો  માહિતી આ પોસ્ટ માં નીચે અપેલ છે

Realme C67 5G Launch:વિગત 

વિશેષતાવિશિષ્ટતાઓ
રામ4GB
 મેમરી કાર્ડ128 જીબી
ડિસ્પ્લે સ્ક્રીન6.72 ઇંચ 1080×2400 Px ડિસ્પ્લે સ્ક્રીન 
કેમેરાડ્યુઅલ કેમેરા સેટઅપ રીઅર 108 એમપી સેલ્ફી કેમેરા 8 એમપી, 1920×1080 fps 
બેટરી ચાર્જર5000 mAh પાવરફુલ બેટરી, ફાસ્ટ ચાર્જિંગ સાથે યુએસબી ટાઇપ-સી પોર્ટ
નેટવર્ક5G, 4G VoLTE અને 3G, 2G સપોર્ટ
સિમ કાર્ડ2 સિમ કાર્ડ

Realme C67 5G ડિસ્પ્લે

  1. Realme ના આ આવનારા સ્માર્ટફોનની ડિસ્પ્લે સ્ક્રીન તો તેમાં 6.72 ઇંચ 1080×2400 Px જોવા મળશે.
  2. આ ઉપરાંત, આ ફોનમાં બેઝલ-લેસ સાથે પંચ-હોલ ડિસ્પ્લે સ્ક્રીનની સુવિધા પણ છે.

Realme C67 5G બેટરી અને ચાર્જર

  1. Realme કંપનીના આવનારા સ્માર્ટફોન Realme C67 5Gની બેટરી સારી છે .
  2. આ ફોનમાં ચાર્જિંગ માટે 5000 mAhની બેટરી છે.
  3. USB Type-C કેબલ પોર્ટ ઝડપી ચાર્જિંગ ટુંક સમયમાં ફુલ ચાર્જ થઈ જશે.

Realme C67 5G Launch

ગુજરાતમાં Realme C67 5G ની કિંમત

  1. Realme C67 5G આ સીરીઝનો સૌથી સસ્તો ફોન છે.
  2. આ સ્માર્ટફોન 12,490 રૂપિયાથી 15000 રૂપિયાની  છે.
  3. આ સ્માર્ટફોન બે અલગ-અલગ વેરિઅન્ટમાં ઓફર કરવામાં આવશે.
  4. બંનેની કિંમતોમાં ફેરફાર જોવા મળી શકે છે.

Realme C67 5G લોન્ચ કરવાની તારીખ

  1. Realme ના આ નવા 5G ફોનને જો કે ડિસેમ્બર મહિનામાં જ લોન્ચ કરવામાં આવશે.
  2. લોન્ચ ની વાત સામે આવી છે.
  3. આ ફોન  બજારમાં 14 ડિસેમ્બરે જોવા મળી શકે છે.

માત્ર 9999 માં મેળવો Xiaomi Redmi 13C 5G ફોન 50MP કેમરા, 5000mAH બેટરી સાથે

Realme C67 5G Launch
source realme

Realme C67 5G કેમેરા

  1. Realme કેમેરા ક્વોલિટી સારી hd છે. તેથી તેની કિંમત ઓછી હોવા છતાં આ ફોનમાં સારો કેમેરો છે .
  2. આ ફોનમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ છે.
  3. 108 એમપી કેમેરા, એલઇડી ફ્લેશલાઇટ સાથે 2 એમપી કેમેરા છે.
  4. જ્યારે આગળની બાજુએ 1920×1080 fps વિડિયો રેકોર્ડિંગ અને સેલ્ફી માટે સુવિધા છે.
  5. 8 MP કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે.

OnePlus 12 સ્નેપડ્રેગન 8 જનરેશન, 50W વાયરલેસ સુપરફાસ્ટ ચાર્જિંગ સાથે લોન્ચ થયું ચાઈના માં , અહીંથી જાણો કિંમત અને વિશિષ્ટતા

Leave a Comment