Oppo F25 Pro 5G GUJARATI :Oppo F સિરીઝનો નવો સ્માર્ટફોન Oppo F25 Pro 5G ભારતમાં લોન્ચ થઈ ગયો છે. આ વર્ષે F સિરીઝમાં લૉન્ચ થનારો આ પ્રથમ ફોન છે. ફોનમાં 64MP મુખ્ય કેમેરા સહિત ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ, 67W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગ અને 120Hz AMOLED ડિસ્પ્લે જેવી શાનદાર સુવિધાઓ છે.
Oppo F25 Pro 5G: ડિસ્પ્લે અને ડિઝાઇન
- 6.7-ઇંચની ફુલ-એચડી+ ડિસ્પ્લે, 120Hz રિફ્રેશ રેટ
- પાંડા ગ્લાસ પ્રોટેક્શન, 240Hz ટચ સેમ્પલિંગ રેટ
- ColorOS 14.0 (Android 14)
- મીડિયાટેક ડાયમેન્સિટી 7050 પ્રોસેસર
- 8GB LPDDR4x RAM, 256GB UFS3.1 સ્ટોરેજ
- RAM ને 16GB સુધી વધારી શકાય છે
Oppo F25 Pro 5G: કેમેરા અને બેટરી
- ટ્રિપલ રીઅર કેમેરા:
- 64MP મુખ્ય કેમેરા (f/1.7)
- 8MP વાઇડ-એંગલ કેમેરા (f/2.2)
- 2MP ડેપ્થ કેમેરા (f/2.4)
- 32MP ફ્રન્ટ કેમેરા (f/2.4)
- 4K વિડિયો રેકોર્ડિંગ (ફ્રન્ટ અને રિયર)
- 5,000mAh બેટરી
- 67W ફાસ્ટ ચાર્જિંગ (48 મિનિટમાં ફુલ ચાર્જ)
દેશના આ 8 પ્રીમિયમ ઇલેક્ટ્રિક સ્કૂટર્સ છે.. માત્ર ઉચ્ચ કક્ષાના ફીચર્સ જ નહીં. માઇલેજ અને દેખાવ પણ ગજબ છે
Oppo F25 Pro 5G: કિંમત અને ઓફર
- 8GB + 128GB: ₹23,999
- 8GB + 256GB: ₹25,999
- રંગ: Lava Red, Ocean Blue
- HDFC/ICICI બેંક કાર્ડ પર ₹2,000 ડિસ્કાઉન્ટ
- પ્રથમ વેચાણ: 5 માર્ચ
- Flipkart, Oppo ઓનલાઈન/ઓફલાઈન ચેનલો
200MP અને 50MP સેલ્ફી કેમેરા વાળો 5G ફોન ₹12,599 સસ્તામાં
બજાર માં બૂમ
Oppo F25 Pro 5G એ મધ્યમ કિંમતના સ્માર્ટફોનમાં ઘણા સારા ફીચર્સ ધરાવે છે. તેમાં 120Hz ડિસ્પ્લે, શક્તિશાળી પ્રોસેસર, ઝડપી ચાર્જિંગ અને 4K વિડિયો રેકોર્ડિંગ જેવા ફીચર્સનો સમાવેશ થાય છે.