મોટોરોલાનો ફ્લિપ ફોન 5,000 રૂપિયાની સસ્તી કિંમતે મળે છે, તમને ફરીથી આવી ઓફર નહીં મળે!

Motorola Razr 40:મોટોરોલાનો ફ્લિપ ફોન 5,000 રૂપિયાની સસ્તી કિંમતે મળે છે, તમને ફરીથી આવી ઓફર નહીં મળે! મોટારોલા મોબાઈલ ની ખરીદી પર અમેઝિંગ ઑફર ચાલુ છે . મોટારોલા મોબાઈલ  55 હજાર રૂપિયામાં સસ્તામાં મળે છે . એમેઝોન પર ચાલી રહેલા ફોન ફેસ્ટ સેલમાં તમે મોટારોલા મોબાઈલ સસ્તામાં ખરીદી શકો છો.

Motorola Razr 40 એમેઝોન  ફોન સેલના છેલ્લા દિવસે, મોટારોલા મોબાઈલની ખરીદી પર 55 હજાર રૂપિયા સુધીની બચત કરવાની તક છે.  ફેબ્રુઆરીસુધી ચાલનારા આ સેલમાં તમે મોટોરોલાનો ફોન સસ્તામાં ખરીદી શકો છો. તમે સસ્તા EMI પર પણ આ ફોન ઘરે લાવી શકો છો.

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

Vivo નો નવો ફોન આવી ગયો છે માર્કેટમાં બધાનું પત્તુ કાપવા, જાણી લો અહીંથી ફીચર્સ

55 હજાર રૂપિયાનું બમ્પર ડિસ્કાઉન્ટ

એમેઝોન પર ચાલી રહેલા સેલમાં તમે 44,999 રૂપિયાની કિંમતે Motorola Razr 40 ખરીદી શકો છો. આ ફ્લિપ સ્માર્ટફોનની કિંમત એમેઝોન પર 99,999 રૂપિયામાં લિસ્ટ કરવામાં આવી છે. તે મુજબ ફોનની કિંમતમાં 55 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ સિવાય આ ફોનની ખરીદી પર 1,500 રૂપિયાનું બેંક ડિસ્કાઉન્ટ પણ ઉપલબ્ધ છે. તમે આ Motorola ફ્લિપ સ્માર્ટફોનને માત્ર રૂ. 2,182 પ્રતિ મહિને ઘરે લાવી શકો છો.

Motorola Razr 40 ના ફીચર

મોટોરોલાનો આ ફ્લિપ સ્માર્ટફોન ત્રણ રંગ વિકલ્પોમાં આવે છે – સેજ ગ્રીન, સમર લિલક અને વેનીલા ક્રીમ. તેમાં 6.9 ઇંચની મુખ્ય ફોલ્ડેબલ ડિસ્પ્લે છે. આ ફોનમાં 1.5 ઇંચની OLED સેકન્ડરી ડિસ્પ્લે પણ હશે. મોટોરોલાનો આ ફોન Samsung Galaxy Z Flip 4 જેવો દેખાય છે. આ ફોનનું મુખ્ય ડિસ્પ્લે પોલેડ પેનલથી બનેલું છે અને FHD+ રિઝોલ્યુશન તેમજ 120Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે.

Honor કંપની દ્વારા નવો ખતરનાક લુક વાળો નવો ફોન લોન્ચ, જલ્દી જોવો આ ઓફર

મોટારોલા મોબાઈલ ગોરિલ્લા ગ્લાસ

મોટારોલા મોબાઈલ ગોરિલ્લા ગ્લાસનું પ્રોટેક્શન હશે. આ સિવાય ફોનમાં એલ્યુમિનિયમ ફ્રેમ લેધરનું કોમ્બિનેશન છે. આ ફ્લિપ મોટોરોલા ફોન Qualcomm Snapdragon 7 Gen 1 પ્રોસેસર પર કામ કરે છે. તે 8GB LPDDR4X રેમ અને 256GB મેમરી છે . તેમાં 4,200mAh બેટરી સાથે USB Type C ચાર્જિંગ ફીચર છે.

મોટારોલા મોબાઈલ સિસ્ટમ

  1. 2 કેમેરા સાથે LED ફ્લેશ લાઇટ છે.
  2. મોટારોલા મોબાઈલ માં 64MP ડિસ્પ્લે છે.
  3. ફોનનો મુખ્ય કેમેરા OIS ફીચરને સપોર્ટ કરે છે.
  4. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 32MP કેમેરા છે.

Leave a Comment