Lava O2 MOBILE NEWS GUJARAT:Lava નો સસ્તો ફોન ₹7,999 માં લોન્ચ થયો અહીં થી ખરીદો

Lava O2 MOBILE NEWS GUJARAT:Lava નો સસ્તો ફોન ₹7,999 માં લોન્ચ થયો અહીં થી ખરીદો Lava નો ફોન ખૂબ જ સસ્તામાં કંપની બજારમાં લાવ્યો છે મોબાઈલ નો કેમેરો અને તેના ફ્યુચર ગજબ છે એ લાવવાનો સસ્તો ફોન લોન્ચ કર્યો છે સસ્તામાં સસ્તો ફોન છે આ લાવવાનો તો તમે જાણી શકો છો ફિચર અને આની કિંમત વિશે

Lava O2 ફોન સ્પેસિફિકેશન

સ્પષ્ટીકરણવિગતો
ડિસ્પ્લેકદ: 6.5 ઇંચ
તાજું દર: 90Hz
રીઅર કેમેરારિઝોલ્યુશન: 50MP AI રીઅર કેમેરા
ફ્રન્ટ કેમેરારિઝોલ્યુશન: 8MP સેલ્ફી કેમેરા

લાવા ઝિરો ટુ ફોનની બેટરી

લાવા ફોનની બેટરી ની વાત કરીએ તો જે સસ્તામાં ફોન મળે છે તે પ્રમાણે બેઠી ખૂબ જ સારી છે ચાર સપોર્ટ કરશે આ બેટરી આવશે 5000 એમએચ બેટરી એટલે કે આખો દિવસ તમે ગેમ અને મુવી દેખશો તો પણ બેટરી નહીં વપરાય

iQOO Pad Air Launch :આ ટેબલેટ 8500mAh બેટરી અને 8GB રેમ સાથે આવશે! જાણો કિંમત

Lava O2 લાવા ફોનની રેમ અને મેમરી

નવા મોબાઈલ ની પ્રેમ અને મેમરી ની વાત કરીએ તો બજારમાં મોબાઇલના અલગ અલગ થયા છે જે પ્રમાણે લાવવા એ તેને માર્કેટમાં 8 gb રેમન 128 જીબી મેમરી વાળો મોબાઈલ લોન્ચ કર્યો છે જે ખૂબ જ સસ્તા ભાવે મળે છે

Lava ફોન કેમેરા

લાવા ફોન કેમેરા ની વાત કરીએ તો સૌથી સારામાં સારા ફુલ એચડી કેમેરા આવશે જે કંપની 50 મીટર કેમેરો છે જે સેલ્ફી કેમેરો પીચર છે જે ફુલ એચડી સાથે ગુણવત્તા કોલેટી પણ આવશે

લાવા Lava O2ફોનની ડિસ્પ્લે જાણો

લાવા મોબાઇલની ડિસ્પ્લે વિશે વાત કરીએ તો ફુલ એચડી ની સાથે કોલેટી પણ આવશે 56 ઇંચ ની એલઇડી જેવી ડિસ્પ્લે આવશે જે તમે 770 થી 1600 ની સાથે ફુલ એચડી કોઈપણ મુવી ગેમ જોઈ શકો છો

Leave a Comment