iQOO Pad Air Launch :આ ટેબલેટ 8500mAh બેટરી અને 8GB રેમ સાથે આવશે! જાણો કિંમત ઓછા બજેટમાં મોબાઈલથી પણ સારો ટેબલેટ આવી રહ્યો છે તમે જાણીને ચોકી જશો કે આ ટેબલેટ 5g ફિચરની સાથે છે જે મોબાઈલ કરતાં તગડું રીઝલ્ટ અને ખૂબ જ ટકાઉ બેટરી સાથે લોન્ચ કરવામાં આવી રહ્યો છે
iQOO Pad Air કેમેરા જાણો
iQOO Pad Air ટેબલેટ કેમેરાની વાત કરીએ તો સૌથી સારા અને મોબાઈલ કરતાં તગડા રીઝલ્ટ ની સાથે કરશો તો પણ નહીં ફાટે એવા 8 એમપી સિંગલ કેમેરો સીજીઓની ફૂલ સાઈઝ આઠ એમ પી સેલ્ફી કેમેરા મળશે ફુલ એચડી વીડીયો રેકોર્ડિંગ અને ટેકન પણ આપવામાં આવેલ છે
iQOOપેડ એર રેમ અને મેમરી
આઇપેડ માં રેમ અને મેમરી એટલે આપવામાં આવેલ છે કે જે રેમ દ્વારા કોઈપણ એપ્લિકેશન ડાઉનલોડ કરો તો તમારો આઇપેડ હેક નહીં થાય અને મેમરી પણ ભૂલ છે જે 8 જીબી રેમની સાથે 256 જીબી મેમરી આવશે જે સારી અને ટકા હશે
iQOOપેડ એર ની કિંમત જાણો
આઈ પેડ ની કિંમતની વાત કરીએ તો ખૂબ જ ઓછા બજેટની સાથે મોબાઇલને ટક્કર આપે તે માટે સસ્તી કિંમત રાખવામાં આવી છે જેની કિંમત છે ₹20,990 તમે આને ઓફર પણ પર ખરીદી શકો છો