Google Wallet: Google દ્વારા ઓનલાઇન ટ્રાન્જેક્શન એપ google વોલેટ એપ હાલમાં જ લોન્ચ કરવામાં આવ્યું છે જો તમે પણ આ એપ ને ડાઉનલોડ કરવાનો વિચારી રહ્યા છો તો તમારે અમુક બાબતોને ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂર છે કારણ કે આજે મેં તમને ગૂગલ વોલેટ એપ વિશે અગત્યની માહિતી આપવા જઈ રહ્યા છે હવે એન્ડ્રોઇડ યુઝર માટે મોટી માહિતી સામે આવી છે અમુક ડિવાઇસમાં Google Wallet એપ ડાઉનલોડ નહીં કરી શકાય અથવા કામ નહીં કરે ચલો તમને વિસ્તારથી આ એન્ડ્રોઇડ ડિવાઇસ વિશે જણાવીએ જેમાં ગુગલ વોલેટ કામ નહીં કરે શા માટે કામ નહીં કરે તે અંગે પણ મહત્વની માહિતી આપવા જઈ રહ્યા છીએ
Google Wallet આ ડિવાઇસમાં સપોર્ટ નહીં કરે
Google દ્વારા કેટલાક જુના સ્માર્ટફોન અપડેટ બંધ કરી દેવામાં આવ્યા છે જેથી જો તમે તમારા ફોનમાં google ડાઉનલોડ કરવાના વિચારી રહ્યા છો આવી સ્થિતિમાં જો તમારા સ્માર્ટફોન પર એન્ડ્રોઈડ નાઇન અથવા તેનાથી નીચેનું વર્ઝન હશે તો તમે ગુગલ વોલેટ એપનો ઉપયોગ કરી શકશો નહીં. આ સિવાય તમારા ફોનમાં ડાઉનલોડ પણ નહીં થાય ડાઉનલોડ થશે તો ગુગલ વોલેટ કામ પણ નહીં કરી શકે આ નિર્ણય કંપની દ્વારા સુરક્ષા અપડેટ ને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે આનાથી લોકોને ચિંતા કરવાની જરૂર નથી પરંતુ યોજસની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કંપનીએ આ નિર્ણય લીધો છે હવે એન્ડ્રોઇડ 9 વર્જનથી નીચેના એન્ડ્રોઇડ મોબાઇલમાં Google Wallet વાપરી શકાશે નહીં
Google Wallet દ્વારા સુરક્ષા ને લગતી સમસ્યા
રિપોર્ટનું માનીએ તો એન્ડ્રોઇડ 9 અથવા તેના પછીના નીચા મોડલોમાં ગુગલ વોલેટ ઉપયોગ કરી શકાશે નહીં આ બધો જ નિર્ણય સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે યુઝર્સની ઘણી બધી અંગત માહિતી ગુગલ વોલેટમાં સંગ્રહિત છે તેમાં કાર્ડની વિગતો સહિતની તમામ વિગતો સ્ટોર કરવામાં આવતી હોય છે જેના કારણે યુઝર્સને ગુગલ દ્વારા તેનું અપડેટ આપવામાં આવશે નહીં પરંતુ જે લોકો Android 9 થી નીચા મોડલ નો ઉપયોગ કરી રહ્યા છે તેમના માટે હવે ગુગલ ઇસ્તમાલ ઉપયોગ કરવાનો વિકલ્પ નહીં આપવામાં આવે
તમે Google Wallet નો ઉપયોગ કેવી રીતે કરી શકો? જાણો સંપૂર્ણ વિગતો
ગુગલ વોલેટ નો ઉપયોગ કરવા માટે તમારે વધારે કોઈ મગજ દોડાવવાની જરૂર નથી તમે આ એપને play store પરથી ડાઉનલોડ કરી શકો છો ડાઉનલોડ કર્યા પછી સંપૂર્ણ માહિતી તમને એપના માધ્યમથી જોવા મળશે તમે સ્ક્રીન પર આપેલી તમામ વિગતોને ધ્યાનથી વાંચીને એક્સેસ આપવાનું હશે ત્યારબાદ તમે જો કોઈને પૈસા ચુકવણી માટે કાર્ડ નો ઉપયોગ કરી શકો છો આ પછી ગુગલ એપ સાથે કનેક્ટ થઈ જશે અને તમે સરળતાથી પેમેન્ટ કરી શકશો. Google pay સાથે સરળતાથી ગુગલ વોલેટ કનેક્ટ થઈ જશે તમારો મોબાઈલ નંબર જે બેંક સાથે લીંક છે એ આપવાનો રહેશે સરળ પ્રક્રિયા છે જ્યારે તમે આ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરશો ત્યારે તમને બધી જ માહિતી મળી જશે