માત્ર 8 રૂપિયામાં દરરોજ 2.5GB ડેટા મળશે,ફટાફટ જાણો વધુ માહિતી અને કરો રિચાર્જ

Reliance Jio : ભારતમાં આમ તો ઘણી બધી ટેલિ કોમ કંપની છે જેવો પોતાના ગ્રાહકોને વિવિધ પ્રકારના ઓફર પ્લાન આપવા માટે વખણાય છે પરંતુ આ બધા જ ને રિલાયન્સ જીવો ટેલિકોમ કંપની ટક્કર આપે છે હાલમાં જ તેમના ગ્રાહકોને રૂ. 2999 વાર્ષિક પ્લાન લઈને આવ્યો છે તમામ કંપનીઓની આ પ્લાન લાંબાગાળાની અને સૌથી સસ્તા પ્લાન ઓફર કરવા જઈ રહ્યા છે એટલું જ નહીં આ ઓફર ની સાથે ગ્રાહકોના ઘણા બધા પૈસા બચશે આ પ્લાનમાં યુઝર્સને પૂરતો ડેટા પણ આપવામાં આવે છે મન મૂકીને ગ્રાહક ડેટા નો ઉપયોગ કરી શકે છે ચલો તમને jio ના નવા પ્લાન વિશે જણાવી જેના વિશે જાણીને તમે પણ રાજી થઈ જશો 

Jio નો 2999 રૂપિયાનો પ્લાન વિશે જાણો 

રિલાયન્સ જીઓ અન્ય ટેલિકોમ કંપની કરતાં સસ્તો પ્લાન પ્રોવાઇડ કરે છે reliance jioના રૂ. 2999 નો પ્લાન ખુબ જ સસ્તો પ્લાન છે આ પ્લાન ની અંદર વોઇસ કોલિંગ દરરોજના 100 SMS/દિવસ અને 2.5GB દરરોજનો ડેટા વાપરવા મળે છે એટલું જ નહીં આ પ્લાન સાથે સમય મર્યાદિત 5gb ડેટા સાથે પ્રોવાઇડ કરવામાં આવે છે જેને સ્પીડ પણ ખૂબ જ અદભુત હોય છે એટલું જ નહીં આ પ્લાનમાં JioCloud, JioCinema અને JioTVનું સબસ્ક્રિપ્શન પણ બિલકુલ મફત મળે છે આ પ્લાનમાં તમને 365 દિવસની વેલીડીટી સાથે ભરપૂર ઇન્ટરનેટ નો ઉપયોગ કરવાનું મોકો મળે છે જો તમે jio નો સસ્તો પ્લાન શોધી રહ્યા હોય તો આ વાર્ષિક પ્લાન તમારા માટે ખૂબ જ ફાયદો રૂપ સાબિત થઈ શકે છે

Vi નો 2999 રૂપિયાનો પ્લાન 

Vodafone idea ના ઇન્ટરનેટ પ્લાન વિશે વાત કરીએ તો jio ને ટક્કર આપવા તે પણ તૈયાર છે vi દ્વારા હાલમાં જ એક નવો પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે જેમાં રૂ. 2999 રૂપિયામાં 850GB ડેટા મળે છે આ પ્લાનમાં કોઈ ડેટા લિમિટ નથી આ પ્લાન હીરો અનલિમિટેડ લાભો સાથે આપવામાં આવે છે જેમાં તમને વોઇસ કોલિંગ અને સો જેટલા રોજના મેસેજ કરી શકો છો વધુમાં જણાવી દઈએ તો આ પ્લાનની વેલીડીટી 365 દિવસની છે એટલે કે એક વર્ષ સુધી તમે 850GB મન મૂકીને વાપરી શકો છો

ઉપર આપેલા બંને પ્લાન ખૂબ જબરદસ્ત છે આ પ્લાનના રિચાર્જ કરવાથી ગ્રાહકોને સૌથી મોટો ફાયદો થાય છે જીવો દ્વારા અવારનવાર પોતાના ગ્રાહકોને અદભુત પ્લાન પ્રોવાઇડ કરવા માટે તત્પર રહે છે ત્યારે હાલમાં જ બંને કંપનીઓ દ્વારા નવા પ્લાન લોન્ચ કરવામાં આવ્યા છે જો તમે સસ્તા રિચાર્જમાં ફાયદો શોધતા હોવ તો તમારા માટે બંનેમાંથી એક કંપનીનો પ્લાન ખૂબ જ ફાયદો રૂપ સાબિત થઈ શકે છે

Leave a Comment

close