iPhone 16 Pro Max : ભારતનો નહીં પરંતુ વિશ્વમાં સૌથી મોંઘો ફોન માનવામાં આવતો એપલ ખૂબ જ જલ્દી iphone 16 સિરીઝ લોન્ચ કરવા જઈ રહ્યો છે હાલમાં જ આ ફોનના અમુક ફીચર્સ અને સ્પેસિફિકેશન સામે આવ્યા છે જેના વિશે જાણીને ઘણા બધા iphone ના ચાહકો ચોકી ગયા હતા. આપ સૌને જણાવી દઈએ iphone 15 pro iphone 6 pro ના નવા અપડેટ તેમજ નવા વેરીએન્ટમાં પહેલા કરતા અલગ ડિસ્પ્લે જોવા મળશે અને Appleના પ્રો હેન્ડસેટ્સ 1,000 nits બ્રાઈટનેસ સુધી જઈ શકે તેવી પણ ફીચર્સ આપવામાં આવશે ચાલો તમને લોન્ચ થવા જઈ રહેલ iphone 16 સીરીઝ વિશે જણાવીએ
Appleના પ્રો હેન્ડસેટ્સ 1,000 nits બ્રાઈટનેસ સુધી જઈ શકે છે, પરંતુ iPhone 16 Pro મોડલ, થોડી મોટી પેનલ સાથે, SDR સામગ્રી માટે બ્રાઈટનેસમાં 20% વધારો ઓફર કરી શકે છે. સ્માર્ટફોન પણ આ વર્ષના અંતમાં અપગ્રેડેડ ચિપ અને નવા ‘કેપ્ચર’ બટન સાથે આવવાની અપેક્ષા છે.
iPhone 16 Pro ક્યારે લોંચ થશે જાણો વિગતવાર માહિતી
iPhone 16 Pro ખૂબ જ જલ્દી લોન્ચ થવા તૈયાર છે પરંતુ હાલમાં નવી સિરીઝના ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે Iphone ના શોખીનો પણ આ મોબાઈલને લોન્ચ થવાને રાહ જોઈ રહ્યા છે આ ફોનના ફીચર્સ પણ ખૂબ જ અદભુત છે iPhone 16 Pro મોડલ થોડી મોટી પેનલ સાથે SDR બ્રાઇટનેસમાં 20% વધારી શકાય છે આ સિવાય ઘણો બધો ફેરફાર કરવામાં આવ્યો છે આ ફોનમાં છેલ્લી સીરીઝ કરતા ખૂબ જ અપડેટ કરવામાં આવ્યો છે
Iphone 16 Pro ફીચર્સ અને સ્પેસિફિકેશન વિશેની માહિતી
સૌથી પહેલા બેટરીના ફીચર્સ વિશે વાત કરીએ તો લોન્ચ થનાર iPhone 16 Proમાં 6.27-ઇંચ (159.31mm) અને iPhone 16 Pro Max મૉડલમાં 6.85-ઇંચ (174.06mm) ડિસ્પ્લે આપવામાં આવી છે. Iphone માં બેટરી બેકઅપ ખૂબ જ જોરદાર મળતું હોય છે આ ફોનમાં પણ લાંબો સમય ચાલે તેટલે બેટરી મળે છે આ સિવાય તેમનું લુક હાલમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે ફોનના લોન્ચિંગ ની વાત કરીએ તો હાલમાં કંપની દ્વારા આ ફોનને લોન્ચિંગ અંગે કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરવામાં નથી આવી પરંતુ માનવામાં આવી રહ્યું છે કે આવતા મહિના દરમિયાન આ ફોન લોન્ચ અંગે કંપની જાહેરાત કરી શકે તેમ છે
ચિપસેટ પહેલા કરતા ઝડપી હશે જાણો વધુ વિગત : iPhone 16 Pro
ગયા મહિને ફોનને લઈને મહત્વની માહિતી સામે આવી હતી જેમાં જાણવા મળ્યું હતું કે iphone 69 અને iphone 16 pro મોડલ આ વર્ષના અંત દરમિયાન મોટી બેટરી સાથે લોન્ચ થવા જઈ રહ્યો છે જોકે ટીપીસ્ટર અનુસાર iphone 16 plus મોડલ હાલના iphones 15 પ્લસ કરતા નાની બેટરી સાથે લોન્ચ થઈ શકે તેવી શક્યતાઓ છે આ સિવાય iphone 6 pro મોડલમાં ફાસ્ટ ચિપ A18 મળશે. ફોનના લૂક હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ધમાલ મચાવી રહ્યા છે