જાણો કેવી રીતે કરાવશો રાશન કાર્ડ ઈ કેવાયસી આ ડોક્યુમેન્ટ ની રહેશે જરૂર

રાશન કાર્ડ યોજના હેઠળ રાશનકાર્ડ ધારક અને તેમના ઈ કેવાયસી અપડેટ કરવા માટે એક મહિનાનો સમય આપવામાં આવ્યો હતો જેના માટે છેલ્લી તારીખ 30 જુન 2024 નક્કી કરવામાં આવી છે જે હવે 30 સપ્ટેમ્બર 2024 સુધી લંબાવી દેવામાં આવી છે તો તમારે પણ યોગ્ય પ્રોસેસથી શક્ય તેટલું જલ્દી ઈ કેવાયસી કરાવવું જોઈએ તો જાણો ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડશે

દેશમાં ઘણા એવા રેશનકાર્ડ ધારકો છે જેમના પરિવારના સભ્યોનું અવસાન થયું છે અને તેમના નામે પણ રાશન લેવામાં આવી રહ્યું છે આ કારણોસર આવા પરિવારના સભ્યો ના નામ રેશનકાર્ડ માંથી દૂર કરવા માટે ઈ કેવાયસી કરવામાં આવી રહ્યું છેરેશનકાર્ડ ચેક રેશન કાર્ડ કેવાયસી એપ રેશનકાર્ડ કેવાયસી કરવા માટે રેશનકાર્ડ માહિતી રેશનકાર્ડ મોબાઇલ નંબર નાખો e-kyc ration card gujarat e-kyc for ration card online Ration card online check Gujarat

રેશનકાર્ડ ઈ કેવાયસી શું છે?

કેવાયસી નું પૂર્ણ સ્વરૂપ છે નો યોર કસ્ટમર એટલે કે તમારા ગ્રાહકને જાણવું કેવાયસી પ્રક્રિયામાં આધાર કાર્ડ અને મોબાઈલ ના નંબર લીંક કરવામાં આવે છે તેના દ્વારા રેશનકાર્ડનો લાભાર્થી સાચો છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવે છે હાલમાં ઘણા એવા રેશનકાર્ડ છે જેની વાસ્તવિક ઓળખ નથી

આ સાથે અનેક ડુપ્લીકેટ રેશનકાર્ડ પણ બનાવવામાં આવે છે આ સમસ્યાનો સામનો કરવા માટે રેશનકાર્ડ એ કેવાયસી કરાવવામાં આવે છે જેના માટે પાત્રતા ધરાવતા લોકોને જ આ યોજનાનો લાભ આપી શકાય છે જે વ્યક્તિ કે પરિવારના રેશનકાર્ડ માં કેવાયસી પૂર્ણ થયું નથી તેમને રેશનકાર્ડ નું લાભ મળવાનો બંધ થઈ શકે છે

રેશનકાર્ડ ઈ કેવાયસી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે?

  • આધાર કાર્ડ
  • રાશન કાર્ડ
  • રાશન દુકાનદાર નંબર
  • આવક પ્રમાણપત્ર
  • જાતિ પ્રમાણપત્ર
  • સરનામા નો પુરાવો
  • પાનકાર્ડ
  • પાસપોર્ટ સાઇઝ નો ફોટો
  • પરિવારના તમામ સભ્યો ના નામ
  • પરિવારના મોભીનું નામ
  • બેંક પાસબુક

રાશનકાર્ડ અને ઈ કેવાયસી કેવી રીતે કરવું?

રાશનકાર્ડ ઈ કેવાયસી ની બે પદ્ધતિઓ છે જેના દ્વારા કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી શકાય છે

પ્રથમ પ્રક્રિયા : CSC જન સેવા કેન્દ્ર દ્વારા

  • રાશનકાર્ડ ધારકો ઓનલાઈન માધ્યમથી ઈ કેવાયસી પ્રક્રિયા કરી શકે છે
  • આ માટે કાર્ડ ધારકે પહેલા સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત સીએસસી પબ્લિક સર્વિસ સેન્ટર પર જવું પડશે
  • સીએસસી જનસેવા કેન્દ્રમાંથી માહિતી લીધા પછી કાર્ડ ધારક કે તેના દસ્તાવેજો સબમીટ કરાવવાના રહેશે
  • ત્યાર પછી જાહેર સેવા કેન્દ્ર ઓનલાઇન માધ્યમથી ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ થશે
  • આ માટે જન સેવા કેન્દ્રમાંથી વ્યક્તિ પહેલા રાશનકાર્ડની સત્તાવાર વેબસાઈટ પર જાવો
  • આ વેબસાઈટ પર રાશન કાર્ડ ઈ કેવાયસી બટન પર ક્લિક કરવાથી કાર્ડ ધારક ની તમામ માહિતી અપડેટ થઈ જશે

બીજી પ્રક્રિયા : રાશનકાર્ડ ડીલર દ્વારા ઈ કેવાયસી

  • રાશન કાર્ડ અપડેટ કરવાની બીજી સૌથી સરળ રીતે રાશનકાર્ડ ડીલર દ્વારા ઈ કેવાયસી કરાવવાની છે
  • આ માટે તમારે સૌથી પહેલા રાશનકાર્ડ ડીલર પાસે જવું પડશે જેની પાસેથી તમારી ઈ કેવાયસી સંબંધી દસ્તાવેજો વિશે માહિતી મેળવવાની રહેશે
  • ત્યાર પછી તમામ દસ્તાવેજો રાશનકાર્ડ ડીલરને આપો
  • રાશનકાર્ડ ડીલર દસ્તાવેજો ના આધારે તમામ રાશનકાર્ડ એ કહેવાય સિંહ પ્રક્રિયા પૂર્ણ કરશે

રાશનકાર્ડ માટે ઈ કેવાયસી ઓનલાઇન કેવી રીતે કરવું?

મેરા રાસન એપ ડાઉનલોડ કરો

રેશનકાર્ડનું કેવાયસી કરાવવા માટે સૌપ્રથમ આપણે ખાદ્ય વિભાગની સત્તાવાર મોબાઇલની એપ્લિકેશન મીરારાસન એપ ડાઉનલોડ કરવી પડશે આ માટે google સર્ચ બોક્સમાં મીરા રાસન લખીને સર્ચ કરો અથવા અહીં આપેલી ડાઉનલોડ લિંક પર પસંદ કરો પછી તમારા મોબાઇલ માંથી મેરા રાશન એપ્લિકેશન ડાઉનલોડ થઈ જશે

આધાર સીડિંગ વિકલ્પ પસંદ કરો

મેરા રાસન એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી તેને ખોલો અને તમારી ભાષા પસંદ કરો ત્યારબાદ એપ્લિકેશનની હોમ સ્ક્રીન ખુલશે અહીં તમને વિવિધ વિકલ્પો જોવા મળશે અમારે અમારા રેશનકાર્ડ કરાવવું પડશે તેથી અહીં આપણે આધાર શેડિંગ વિકલ્પ પસંદ કરવો પડશે
રાશન કાર્ડ નંબર દાખલ કરો

હવે તમને સ્ક્રીન પર રાશન કાર્ડ નંબર અને આધાર નંબરનું વિકલ્પ દેખાશે. તમે આ બંને નંબરો દ્વારા કેવાયસી સ્ટેટસ ચેક કરી શકો છો તમારો રેશનકાર્ડ નંબર દાખલ કરીને અને સબમિટ કરો

ઈ કેવાયસી સ્ટેટસ તપાસો

તમારા રેશનકાર્ડ નંબરની ચકાસણી થતાં જ તમારા રેશનકાર્ડ વિશેની સંપૂર્ણ માહિતી સ્ક્રીન પર દેખાશે. તમારા રેશનકાર્ડમાં સામેલ તમામ સભ્યોના નામ અને તેમની કેવાયસી સ્ટેટસ તેમની સામે દેખાશે જે સભ્યના નામ આગળ હાલ લખેલ છે તેનો અર્થ એ છે કે તેમનું કહેવાય સિંહ થઈ ગયું છે પરંતુ જે સભ્યના નામ કેવાયસી સ્ટેટસમાં લખાયેલું નથી તેના માટે કેવાયસી કરાવવું ફરજિયાત છે

આ રીતે ઓનલાઇન કેવાયસી કરો

હવે જે સભ્યોનું કહેવાય છે પૂર્ણ થયું નથી તે પોતાનું કેવાયસી ઓનલાઈન કરાવી શકશે આ માટે તમારા રાજ્યના ખાદ્ય વિભાગના સત્તાવાર વેબસાઈટ પોર્ટલ પર જાઓ પછી તમે તમારો રેશનકાર્ડ નંબર અને આધાર નંબર દાખલ કરીને ઓનલાઇન કહેવાય છે પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો

રાશન કાર્ડ માટે ઈ કેવાયસી ઓફલાઈન કેવી રીતે કરવું?

તમારા રાજ્યના ખાદ્ય વિભાગના અધિકૃત રેશનકાર્ડ પોર્ટલ પર કેવાયસી કરાવવાની સુવિધા ઓનલાઇન ઉપલબ્ધ નથી તો તમારે કેવાયસી પ્રક્રિયા ઓફલાઈન પૂર્ણ કરવી પડશે એટલે કે તમારી શાસનની દુકાન પર જઈને જ્યાંથી તમને રાશન મેળવો છો

જો સભ્યનું કેવાયસી પૂર્ણ ન થયું હોય તો તે સભ્યના આધાર કાર્ડની ફોટો કોપી સાથે રેશમની દુકાન પર જાઓ અને રેશન ડીલર ની આઇડી સાથે કહેવાય છે પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો ધ્યાનમાં રાખો કે કેવાયસી પ્રક્રિયામાં તમારા મોબાઈલ નંબર ને પણ લિંક કરવાનું ભૂલશો નહીં

મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષા મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાઇનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ ગમ્યો હોય તો તમે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલા રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો.

Leave a Comment