પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના માં મળશે 2 લાખ રૂપિયા સુધીનો જીવન વીમો

ભારતમાં એવું જોવામાં આવ્યું છે કે પરિવારમાં માત્ર એક જ વ્યક્તિ કમાવનાર વ્યક્તિ છે આખું કુટુંબ તે એક વ્યક્તિ પર નિર્ભર છે આવી સ્થિતિમાં જોબ તે વ્યક્તિનું અકસ્માતમાં મૃત્યુ થાય છે તો સમગ્ર પરિવાર આર્થિક મુશ્કેલીમાં આવે છે તેથી આવા ગરીબ પરિવારો માટે ભારત સરકાર દ્વારા જીવન વીમા યોજના શરૂ કરવામાં આવી છે જેનું પૂરું નામ છે પ્રધાનમંત્રી જીવન વીમા યોજના. pm jeevan jyoti bima yojana

આ પીએમ જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ વ્યક્તિનો 2 લાખ રૂપિયા સુધીનો વીમો લેવામાં આવે છે જેની પ્રીમિયમની રકમ ઘણી ઓછી છે તો ચાલો આપણે આજે આર્ટીકલ દ્વારા પીએમ જીવન જ્યોતિ વીમા યોજના વિશે વિગતવાર જાણીશું પ્રધાનમંત્રી જીવન વીમા યોજના શું છે? આ યોજનાથી વ્યક્તિને શું ફાયદો થશે? પીએમ જીવન જ્યોતિ વીમા યોજના માટે કેવી રીતે અરજી કરવી? પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના શું છે?

PNB આપી રહી છે 10 લાખ રૂપિયા સુધીની પર્સનલ લોન, જાણો વ્યાજ દર સહિત લોન લેવાની સંપૂર્ણ પ્રક્રિયા

2015 અને 16 ના બજેટમાં પીએમ જીવન જ્યોતિ વીમા યોજના ની જાહેરાત કરવામાં આવી હતી. આ યોજના હેઠળ જો કોઈ વ્યક્તિનો અચાનક મૃત્યુ થાય છે તો વ્યક્તિના પરિવારને બે લાખ રૂપિયા સુધીનું કવર મળે છે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના માટે ખૂબ જ નજીવા પ્રીમિયમ ચૂકવવાનો રહેશે આ સ્કીમ એક વર્ષ માટે ચાલે છે અને પછી તેને એક વર્ષ પછી રીન્યુ કરાવવાની રહેશે

પીએમ જીવન જ્યોતિ વીમા યોજના પ્રીમિયમ pm jeevan jyoti bima yojana

 • આ યોજના હેઠળ 436 નું વાર્ષિક પ્રીમિયમ ચૂકવવાનું રહેશે
 • જે એક વર્ષ માટે માન્ય છે
 • વર્ષ 2022 પહેલા આ યોજનાની પોલીસી નું વાર્ષિક પ્રીમિયમ 330 રૂપિયા હતું
 • પરંતુ ત્યાર પછી ભારત સરકારે તેના પ્રીમિયમની રકમ વધારીને 436 કરી દીધી છે
 • પોલીસીમાં આપવામાં આવેલ પ્રીમિયમ આવતા વર્ષ પહેલી જૂનથી 31મી મેં સુધી માન્ય રહેશે

જાણો કેવી રીતે કરાવશો રાશન કાર્ડ ઈ કેવાયસી આ ડોક્યુમેન્ટ ની રહેશે જરૂર

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના ના લાભો pm jeevan jyoti bima yojana

 • પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના દ્વારા વ્યક્તિને બે લાખ રૂપિયાનો જીવન વીમો આપવામાં આવે છે
 • આ વીમો યોજનામાં વ્યક્તિનું મૃત્યુ અકસ્માતના કારણે થયું હોય કે સામાન્ય બંને સંજોગોમાં વ્યક્તિના પરિવારને વિમાની રકમ મળશે
 • પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં માત્ર 436 નું પ્રીમિયમ ચૂકવવાનું રહેશે જે ઘણું ઓછું છે
 • હા વીમા યોજનામાં બેંક તમને ઓટો ડેબિટ ની સુવિધા પ્રદાન કરે છે જેમાં તમારા બેંક ખાતામાં વિમાની રકમ આપમેળે કપાઈ જાય છે

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના ની પાત્રતા pm jeevan jyoti bima yojana

 • અરજદાર ભારતનો નાગરિક હોવો જોઈએ
 • પીએમ જીવન જ્યોતિ વીમા યોજના માટે અરજી કરવા માટે અરજદારની ઉંમર 18 થી 50 વર્ષની હોવી જોઈએ
 • અરજદારનું પોતાનું બેંક ખાતું હોવું જરૂરી છે
 • અરજદાર એ તેના બેન્ક ખાતામાંથી વિમા ની રકમ ઓટો ડેબિટ માટે તેની સંમતિ આપવી પડશે
 • જે લોકો પાસે સંયુક્ત બેંક ખાતુ છે તેઓ પણ હા વીમા યોજના માટે પાત્ર ગણાશે

પીએમ જીવન જ્યોતિ ભીમા યોજના ના દસ્તાવેજો pm jeevan jyoti bima yojana

 • આધારકાર્ડ
 • પાનકાર્ડ
 • બેન્ક એકાઉન્ટ
 • મોબાઈલ નંબર
 • પાસપોર્ટ સાઇઝ નો ફોટો

પ્રધાનમંત્રી જ્યોતિ વીમા યોજના માટે અરજી કેવી રીતે કરવી? pm jeevan jyoti bima yojana

 • આ યોજના માટે અરજી કરવા માટે તમારી નજીકની બેંકની મુલાકાત લો
 • પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના 2024 માટે અરજી ફોર્મ મેળવો
 • ત્યાર પછી આ અરજી ફોર્મ માં પૂછવામાં આવેલી તમામ જરૂરી માહિતી કાળજીપૂર્વક ભરો
 • હવે તમારા બધા જરૂરી દસ્તાવેજો જોડો અને તેને બેન્ક શાખામાં સબમીટ કરો
 • અને તેમની પાસેથી રસીદ મેળવો

મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષા મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાઇનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ ગમ્યો હોય તો તમે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલા રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો.

Leave a Comment