બસ આટલી કિંમતમાં ટાટા પંચ EV દમદાર એવરેજ અને ગજબ ફીચર સાથે માર્કેટમાં ધૂમ મચાવા આવી ગઈ
Tata Punch EV: EV ટાટા મોટર્સ ઓટોમોબાઈલ ક્ષેત્રમાં ઘણા સમયથી રાજ કરી રહી છે અને તેમની લોકપ્રિય SUV ટાટા પંચનું ઇલેક્ટ્રિક વર્ઝન લોન્ચ કરીને ફરી એકવાર બજારમાં ધૂમ મચાવી દીધી છે. 421 કિલોમીટરની રેન્જ અને સારા ફીચર્સથી આ ઇલેક્ટ્રિક SUV જોઈ મજા પડી જશે ટાટા પંચ EV શક્તિશાળી રેન્જ: ટાટા પંચ સીએનજી ટાટા પંચ EV … Read more