આ સરકારી બેંકો આપી રહી છે સહુ થી સસ્તી લોન આટલા ઓછા વ્યાજ માં કે વ્યાજ ભરતા ખબર પણ નહીં પડ

સૌથી સસ્તી કાર લોન ભારતમાં લોકો સામાન્ય રીતે પાંચ લાખ સુધીની કાર લોન લે છે બાકીના ડાઉન પેમેન્ટ તમારી બચતમાંથી રોકડવામાં આવે છે જો તમે પણ આ દિવસોમાં નવી કાર ખરીદવા માંગો છો અમે તમારા માટે પાંચ એવી સરકારી બેંકો લઈને આવ્યા છીએ જેનાથી તમે ઓછા વ્યાજે mi પર કાર લઈ શકશો સાથે અહીં તમને અમે જણાવીશું કે પાંચ લાખ રૂપિયાની લોન વ્યાજ કેવી રીતે ગણવો

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા: car loan calculator gujarat

જો તમે પણ sbi પાસેથી કાર્ડ લોન લો છો તો તમારે તેના પર 8.65 થી 9.73% વ્યાજ ચૂકવવું પડશે જ્યારે તમારે માનસિક એમાય રૂપિયા 10,294 થી 10,550 વચ્ચે હશે આમાં તમારે લો ની રકમ 0.25% પ્રોસેસિંગ ફ્રી પણ ચૂકવવી પડશે
ગણતરી :
લોન ની રકમ₹1,00,000
મુદત વર્ષપાંચ વર્ષ
વ્યાજ દર વાર્ષિક7%
માસિક લોન નો   વ્યાજ1,980

બેંક ઓફ બરોડા:

આ બેંકમાંથી કાર લોન લેવા માટે તમારે 8.70 થી 12.20% દર વ્યાજ ચૂકવવું પડશે તમારી માસિક mi 10,3007 રૂપિયાથી 11 હજાર 138 થશે આ સિવાય બેંક તમારી પાસેથી 1500 થી 2000 રૂપિયાની પ્રોસેસિંગ ફી પણ વસુલે છે

ગણતરી :

લોન ની રકમ100000
મુદત વર્ષ5
દર વ્યાજ વાર્ષિક %7%
માસિક લોન નો વ્યાજ1,980.12

યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા car loan calculator gujarat

અહીં તમારે કાર લોન લેવા માટે 8.75 થી 10.50 ટકા વ્યાજ દર ચૂકવવું પડશે જ્યારે માસિક વ્યાજ ₹10,319 થી રૂપિયા 10,000 747 વચ્ચે હશે આ સિવાય બેંક તમારી પાસેથી ₹10,000 નું સુધીનો પ્રોસેસિંગ ચાર્જ વસૂલ કરે છે

ગણતરી:

લોન રકમ10,0000
વ્યાજ દર8%
લોન ની મુદત12 મહિના
માસિક લોન વ્યાજ8,699

પંજાબ નેશનલ બેંક car loan calculator gujarat :

તમારે પીએનબી તરફથી કાર લોન પર 8.75 થી 9.60 ટકા ચૂકવવું પડશે તમારે માસિક વ્યાજ 10,319 થી ₹10,525 વચ્ચે હોઈ શકે છે પી એન બી બેંક રિપોર્ટ 0.25% અથવા 1000 થી 1,500 હોવી જોઈએ

ગણતરી :

લોન ની રકમ1000000
દર વ્યાજ6.5%
લોન ની મુદ્દત5 વર્ષ
માસિક લોન નો વ્યાજ19,566

 

Leave a Comment