Bank of Baroda માં મફતમાં ઘરે બેઠા ખાતું ખોલાવો ફક્ત 10 મિનિટમાં તમારા મોબાઇલથી.

આજનો લેખ તમને તમારા ઘરેથી આરામથી ઓનલાઈન બેંક ખાતુ ખોલવા માટે જરૂરી તમામ માહિતી પ્રદાન કરે છે. લેખમાં આપેલી સૂચનાઓને અનુસરી ને,તમે પૈસા વિના સરળતાથી બેંક ખાતુ ખોલી શકો છો .કેવી રીતે તે જાણવા માટે કૃપા કરીને આખો લેખ વાંચો.

જો તમે bank of baroda માં ખાતું ખોલાવવા માંગો છો તો હવે તમે ઘરે બેઠા ઓનલાઈન કરી શકો છો એ પણ ખાલી ફક્ત આધાર કાર્ડ અને પાનકાર્ડ ની મદદથી.

Bank of baroda નો ઝીરો બેલેન્સ ખાતુ એ ખાસ પ્રકારનો બચત ખાતું છે જેમાં તમે હંમેશા નિશ્ચિત રકમ રાખ્યા વગર તમામ પૈસા મૂકી શકો છો ન્યૂનતમ બેલેન્સની આવશ્યકતા ધરાવતા અન્ય ખાતાઓથી વિપરીત આ ખાતામાં તમારે ચોક્કસ રકમ રાખવાની જરૂર નથી. જો તમે પૂરતું પણ ન રાખો તો કેટલાક અન્ય એકાઉન્ટ તમારી પાસેથી ફી વસૂલ છે.

Bank of baroda ઝીરો બેલેન્સ ખાતાના પ્રકારો bank of baroda savings account

  • બી સિલ્વર એકાઉન્ટ
  • બીઓબી ચેમ્પિયન એકાઉંટ
  • બીઓબી એડવાન્ટેજ સેવિંગ એકાઉન્ટ
  • બરોડા પે ક્લાસિક
  • સરકારી બચત ખાતું
  • બીઓબી લાઇટ સેવિંગ એકાઉન્ટ
  • બરોડા પેન્શન સેવિંગ બેન્ક એકાઉન્ટ
  • બેબી બીઆરઓ બચત ખાતું

બીઓબી ઝીરો બેલેન્સ એકાઉન્ટ ખોલાવવા માટે જરૂરી લાયકાત નીચે મુજબ છે

  • અરજદાર ભારતીય નાગરિક આવશ્યક છે
  • અરજદારની ઉમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ
  • અરજદાર પાસે સરકાર દ્વારા જારી કરાયેલ માન્ય ઓળખ પ્રમાણપત્ર હોવાથી છે
  • તો તે સગીર છે તો તેના વાલી તેનું બેંક ખાતુ ખોલાવી શકે છે.

બીઓબી જીરો બેલેન્સ એકાઉન્ટ ખોલાવવા માટેના જરૂરી ડોક્યુમેન્ટસ નીચે મુજબ છે

  • આધારકાર્ડ
  • આધારકાર્ડ સાથે જોડાયેલા મોબાઈલ નંબર
  • ઇ-મેલ આઇડી તમારું
  • કેમેરા અને માઇક્રોફોન સાથે ઇન્ટરનેટ સક્ષમ મોબાઇલ અથવા ડિવાઇસ
  • એકાઉન્ટ ખોલવા માટે લોકેશન ચાલુ કરો

બીઓબી માં જીરો બેલેન્સ એકાઉન્ટ ખોલવા માટેના પગલા નીચે મુજબ છે

  • સૌ પ્રથમ તમારે તમારા સ્માર્ટફોનમાં google play store પર જવું પડશે
  • હવે અહીં તમારે સર્ચ બોક્સમાં જઈ બીઓબી વર્ડ લખીને સર્ચ કરવાનું રહેશે ,ત્યાર પછી તમને એપ મળશે. હવે તમારે આ એપ ડાઉનલોડ કરી અને ઇન્સ્ટોલ કરવી પડશે અને એપને ઓપન કરવી પડશે
  • હવે અહીં તમે ડિજિટલ સેવિંગ એકાઉન્ટ ખોલવાનો વિકલ્પ મળશે જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે
  • ક્લિક કર્યા પછી ,તમારી સામે એક નવું પેજ ખુલશે
  • હવે અહીં તમને વિવિધ બેંક ખાતા ખોલવાનો વિકલ્પ મળશે
  • હવે અહીં તમારે જે પ્રકારનું બેક એકાઉન્ટ ખોલાવવું છે તેના પર ક્લિક કરવાનું રહેશે
  • આ પછી તમારી સામે એક નવું પેજ ખુલશે
  • હવે અહીં તમને તે બેંક ખાતા સાથે સંબંધિત કેટલીક મૂળભૂત વિગતો મળશે જ તે તમારે ધ્યાનથી વાંચવી પડશે
  • હવે અહીં તમારે એપ્લાય નાવ ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
  • ક્લિક કર્યા પછી ,તેનું ઝીરો બેલેન્સ એકાઉન્ટ ઓપનિંગ ફોર્મ તમારી સામે ખુલશે
  • હવે તમારે આ ફોર્મ કાળજીપૂર્વક ભરવાનું રહેશે અને આગળ વધવાના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
  • ક્લિક કર્યા પછી, તમારી સામે એક નવું પેજ ખુલશે
  • હવે તમને અહીં સબમીટ એપ્લિકેશનનો વિકલ્પ મળશે, જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે
  • ક્લિક કર્યા પછી, તમારી પાસે હવે પાછું નવું એક પેજ ખુલશે
  • હવે આ પેજ પર તમને શિડયુલ વિડિયો E KYC નો વિકલ્પ મળશે જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે
  • ક્લિક કર્યા પછી તમારી સામે પાછળ નવું એક પેજ ખુલશે
  • હવે અહીં તમારે તમારા વિડીયો E કેવાયસી માટે તારીખ અને સમય પસંદ કરવો પડશે અને સબમીટ વિકલ્પ પર ક્લિક કરવું પડશે ,ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ખુલશે ,આ પછી તમને તમારા gmail એકાઉન્ટમાં એક મેસેજ આવશે
  • હવે આ મેસેજમાં તમને વિડિયો E KYC લીંક મળશે જેના પર તમારે ક્લિક કરીને તમારું વિડિયો E KYC પૂર્ણ કરવાનું રહેશે અને છેલ્લે વિડીયો એ કહેવાય પૂર્ણ થતા જ તમને આપમેળે એકાઉન્ટ નંબર મળી જશે અને તમારું ઝીરો બેલેન્સ ખાતું ખોલવામાં આવશે.

મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષા મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાઇનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ ગમ્યો હોય તો તમે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલા રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો

Leave a Comment