Bajaj Pulsar NS200: ભારતમાં મોટાભાગે Bajaj કંપનીની બાઈક બહુ લોકો પસંદ કરે છે, બજાજની પલ્સર બાઈક લોકોને બહુ જ પસંદ આવી છે અને ભારતીય બાઈક બજારમાં એક અલગ જ પહેચાન ધરાવે છે આજે આપણે વાત કરીશું બજાજ કંપની દ્વારા એક નવું બાઈક Bajaj Pulsar NS200 લોન્ચ કરવામાં આવ્યું છે તેના વિશે વાત કરીશું.
Bajaj pulsar એ બહુ જ સ્ટાઇલિશ અને બહુ પાવરફુલ બાઇક હશે, બજાજ પલ્સર બાઈકમાં ઘણા બધા ફ્યુચર જોવા મળી શકે છે તો ચાલો જાણીએ બજાજ પલ્સર બાઈકની ભારતમાં કિંમત શું છે અને તેના ફિચર, એન્જિન અને માઇલેજ વિશે જાણીએ.
Bajaj Pulsar NS200 ભારત માં Launch Date
Bajaj Pulsar NS200 Specification
Bike Name | Bajaj Pulsar NS200 |
Bajaj Pulsar NS200 Launch Date In India | લોન્ચ થવાની તારીખ કન્ફર્મ નથી |
પલ્સર બાઈક ની કિંમત 2024 NS200 Price In India | ₹1.49 Lakh (અંદાજીત) |
Engine | 199.5cc Liquid Cooled Engine |
Power | 24.5 PS |
Torque | 18.74 Nm |
Transmission | 6 Speed Gearbox |
Features | LED headlight with integrated DRLs, LED turn indicators, fully digital instrument console with Bluetooth connectivity, turn-by-turn navigation, new switchgear |
Rivals | Apache RTR 200 4V, Honda Hornet 2.0 |
Bajaj Pulsar NS200 નું એંજીન
બજાજ પલ્સર NS200 એન્જિન વિશે વાત કરીએ તો, આ બાઇકમાં આપણને બજાજનું 199.5cc લિક્વિડ કૂલ્ડ એન્જિન જોવા મળે છે. આ એન્જિન 24.5 PSનો પાવર તેમજ 18.74 Nmનો ટોર્ક જનરેટ કરી શકે છે. આ એન્જિનમાં આપણને 6 સ્પીડ ગિયરબોક્સ જોવા મળે છે.
મારુતિ ની અદભુત સાત સીટર SUV કાર ઘરે લાવો માત્ર ₹40,000 EMI 9,000 માં
Bajaj Pulsar NS200 ની ડિજાઇન
બજાજ પલ્સર NS200 2024 એડિશન બાઇકની ડિઝાઇન વિશે વાત કરીએ તો,આ બાઈકમાં વધુ ફેરફારો કરેલ નથી પરંતુ આ બાઇકમાં નવી LED હેડલાઇટ, LED DRLs, LED ટર્ન ઇન્ડિકેટર્સ તેમજ સ્પોર્ટી ગ્રાફિક્સ જોવા મળે છે, જે તેને વધુ આકર્ષક બનાવે છે. આ બજાજ બાઇકમાં એક નવું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ પણ જોવા મળશે.
2024 બજાજ પલ્સર NS200 ના ફીચર્સ
બજાજ પલ્સર NS200 2024 બાઇકના ફિચર્સ વિશે વાત કરીએ તો, અમને આ બાઇકમાં બજાજના ઘણા દમદાર ફિચર્સ જોવા મળે છે. નવા ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ, બ્લૂટૂથ કનેક્ટિવિટી, ટર્ન-બાય-ટર્ન નેવિગેશન, અપડેટેડ સ્વીચગિયર જેવી ઘણી સુવિધાઓ જોવા મળે છે.