ગરીબોના બજેટમાં આવી ગયો છે આ ફોન: હવે મજુર વર્ગ પણ વાપરશે દમદાર ફ્યુચર્સ વાળો ફોન

હવે મધ્યમ વર્ગના લોકો પણ સારા ફીચર્સ વાળા ફોન વાપરી શકશે કેમકે માર્કેટમાં આવી ગયો છે ગરીબો માટે એક જોરદાર ફીચર્સ વાળો ફોન. માત્ર તમે 8999 માં આ ફોન ખરીદી શકશો. તો ચાલો જાણીએ આપણે આજે ફોનના ફ્યુચર અને ઓફર વિશે.

ટેકનો સ્પાર્ક 20C ફોન 16 જીબી રેમ અને 128 gb સ્ટોરેજ સાથે આવશે જેનો મેન કેમેરો 50 એમપી નો છે અને સેલ્ફી કેમેરો 8 એમપીનો છે, ડિસ્પ્લે સાથે ડાયનેમિક પોર્ટ આવશે અને આ ફોનમાં ડ્યુઅલ સ્પીકર આવશે જે dth સાથે આવશે. આ ફોનની બેટરી 5000 એમએચ ની છે અને 18 વોલ્ટ નું ચાર્જર આવશે.

Honda Hornet 2.0એ બજારમાં ધૂમ મચાવી , તમે બની જશો ફેન, કિંમત અને ફીચર્સ જોઈ ગાડાં થઇ જશો

TECNO Spark 20C Phone આ ફીચર્સ અને ઓફર 

Performance અને Storage

  • Up to 16GB RAM અને 128GB ROM
    • SD card slot આવશે જે  1TB સુધી વધારી શકાશે (With Memory Fusion)

Display અને Notifications

  • 6.56-inch Dot-in Display
  • ઘણી સૂચનાઓને ટ્રેક કરવા માટે ડાયનેમિક પોર્ટ
  • સરળ સ્ક્રોલિંગ અનુભવ માટે 90Hz રિફ્રેશ રેટ

Audio Experience

  • Segment-first Dual Stereo Speakers
    •  DTS technology
    • Experience up to an impressive 400%* increase in volume (Basis internal test data under standard conditions)

Security Features

  • Ultra-Fast Side Edge Fingerprint Sensor with Anti-oil
    • Quickly Unlock in 0.65 seconds
    • Face unlock in 0.1 seconds
હોળી પર સેમસંગની મોટી ભેટ, 108MP કેમેરાવાળો 5G ફોન 3000 રૂપિયામાં મળશે સસ્તો

Battery અને ફાસ્ટ Charging

  • Massive 5000mAh Battery
    • Versatile Type-C charger featuring 18W output
    • Improved Battery optimization
    • Ultra Power Saving

Processing Power

  • 2.2GHz Octa-Core CPU
  • Helio G36 processor

Camera Capabilities

  • 50MP + AI Dual Rear Camera with f/1.6 Aperture
    • 8MP Dual Flashlight Selfie Camera with f/2.0 Aperture
    • HDR Photography
    • Super Night Photography
    • AI Auto Scene Detection
    • Time-Lapse
    • Ultra Clear Low Light Shot
    • Smile Shot

Design

  • 8.55mm Ultra Sleek Design
    • Premium Dot-in Display
    • Magic Skin Leather

ઓફર 

બધી જ બેંકના ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ ઉપર તરત જ 1,000 નું ડિસ્કાઉન્ટ મળે છે. હાલમાં આ ફોનની કિંમત 8999 રૂપિયા છે પરંતુ તમે 1000 નું ડિસ્કાઉન્ટ મળશે ત્યારે માત્ર 7999 માં પડશે.

સારાંશ 

આર્ટીકલ માં આપણે ટેકનો સ્પાર્ક 20c ફોનના ફીચર ઓફર વિશે વાત કરી અને આ ફોન અત્યારે સાવ જ ઓછા બજેટમાં આવી રહ્યું છે તો તમે ઓનલાઇન બધી ડિટેલ જોઈને ખરીદી શકો છો.

Leave a Comment