Yamaha Ray ZR 125 સુવિધા , કિંમત અને EMI પ્લાન જાણો બજારમાં શાનદાર સ્કૂટર જે yamaha કંપની લઈને આવી રહી છે 125 છે પસંદ આવી જાય જેને બહાર અલગ અલગ રંગમાં આ સ્કૂટર છે જેના પીચર જાણી અને તમે ગાડીને પણ લેવાનો ભૂલી જશો
યામાહા રે ZR 125 રોડ કિંમત પર
Yamaha સ્કૂટર ની વાત કરીએ તો જેની કિંમત છે ઓન રોડ પર હાલમાં એક લાખ 20 હજાર રૂપિયા છે જે બીજી છે તે એક લાખ દસ હજાર રૂપિયામાં મળશે અને જેથી સ્કુટર છે એ ₹1,10,000 91 રૂપિયા મળશે અલગ અલગ કિંમત પર છે જે સૌથી મોટી કિંમત અને સ્કૂટર છે એક લાખ પંદર હજાર રૂપિયાનો વજન 99 કિલા છે
યામાહા રે ZR 125 EMI પ્લાન
Yamaha સ્કૂટર વિશે વાત કરીએ તો તમે પણ ખરીદવા માગતા હશો કે સસ્તામાં સારો મળી છે તે સારું છે અને પૈસા પણ બચી જાય તે માટે ખરીદી શકો છો અત્યારે તમે દર મહિને 2000 રૂપિયા આપતો આપી અને ઘરે લઈ શકો છો આયા માનો સ્કૂટર
Yamaha Ray ZR 125 લિસ્ટ
યામાહા સ્કૂટર ના સુનિધાની વાત કરીએ તો નવી ટેકનોલોજી સાથે ઘણા ફિચર અપડેટ કરવામાં આવ્યા છે આ ડિજિટલ યુગમાં ખતરનાક એક્ટિવિટી ધરાવે છે જેની અંદર youtube કનેક્ટિવિટી પણ છે જે તમારું કેટલી સ્પીડમાં ચાલે છે તેનું જે એલઇડી માં બતાવવામાં આવશે લાઇટિંગ સુવિધા કચ્છ ધરાવે છે યુએસપી ચાર્જિંગ આવે છે જેનાથી તમે તમારો મોબાઈલ પણ ચાર્જ કરી શકો છો
Yamaha Ray ZR 125 ફીચર્સ:
- ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ
- ફ્યુઅલ ઇકોનોમી ઇન્ડિકેટર
- બ્લૂટૂથ કનેક્ટિવિટી
- ટ્રિપ મીટર
- ઓડોમીટર
- એનાલોગ સ્પીડોમીટર
- USB ચાર્જિંગ પોર્ટ
- 21 લિટર અન્ડર-સીટ સ્ટોરેજ
- LED હેડલાઇટ
- બલ્બ ટેલ લાઇટ
- બલ્બ ટર્ન સિંગલ લેમ્પ
- ઓછા ઇંધણ ઇન્ડિકેટર