TVS ના ભુક્કા કાઢવા આવી ગયું Yamaha MT 15 V2 ફીચર્સ અને એવરેજ માં બધાનો બાપ હેલો મિત્રો આજે વાત કરીશું તારા બાઇક વિશે જો તમે પણ વિદ્યાર્થીઓ છો અને કોલેજ સ્કૂલ માટે બાઈક ખરીદવા માંગો છો તો અમે તમને એક બાઈક વિશે વાત કરીશું જેનાથી એ બાઈક જોઈ અને છોકરીઓ પાગલ થઇ જશે જેનું નામ છે yamaha Mt
અમે તમને બાઈકની ખરીદી સંબંધની વાત કરીશું કે તમે જો આવા નવા સમાચાર અને નવી યોજના ભરતી માહિતી મોબાઈલ બાઇક વિશે નવી માહિતી તમને જલ્દી મળી રહે તે માટે તમે અમારી telegram અને whatsapp ચેનલ માં જોડાઈ શકો છો જેની લીંક નીચે આપેલ છે
Honda Activa Electric: 2.5 રૂપિયામાં 100 Km દોડશે, Ola ચોંકી ગયું
યામાહા MT15 V2 નું માઇલેજ Yamaha MT15 V2
બાઈક ખરીદવા માંગો છો તો તમને જણાવી દઈ કે આ બાઈક કેટલું એવરેજ આપશે કારણ કે આ બાઈક સૌથી સારું એવરેજ આપે છે 48 કિલોમીટર તમને એવરેજ આપશે અને હાઈવે પર ચલાવશો તો તમને 56 કિલોમીટરની એવરેજ આપશે
યામાહા MT15 V2 ફીચર્સ Yamaha MT15 V2
એલઇડી હેડલાઇટ, એલઇડી ઓઇલ લાઇટ, એલઇડી પોઝિશન લાઇટ, ડિજિટલ સ્પીડોમીટર અને ટેકોમીટર ટ્રેક્શન કંટ્રોલ સિસ્ટમ, ડિજિટલ ફ્યુઅલ ગેજ નોન પોઝિશન ઇન્ડિકેટર ફ્યુઅલ કન્ઝમ્પશન ઇન્ડિકેટર, બા ઇન્ડિકેટર, સાઇડ સ્ટેન્ડ એન્જિન.વાત કરીએ તો સૌથી લેટેસ્ટ આધુનિક ફીચર છે તેની અંદર એલઇડી હેડલાઇટ એલઇડી ઓનલાઇન એલઇડી પોઝીશન લાઈટ ડિજિટલ સ્પીડોમીટર જેનાથી તમે બાઈક કેટલી સ્પીડમાં ચાલે છે તે માપી શકાય છે અને જીપીએસ ટ્રેકર સિસ્ટમ આવે છે જેનાથી તમારું બાઈક ચોરી થાય તો તમને ખબર પડી જશે કંટ્રોલ સિસ્ટમ આવે છે અલગ અલગ સિસ્ટમ આધુનિક સિસ્ટમથી બનાવવામાં આવેલ છે
યામાહા MT15 V2 કિંમત Yamaha MT15 V2
Yamaha MTની એક્સ-શોરૂમ કિંમત રૂ. 1.68 લાખથી શરૂ થાય છે, જે ત્રણ વિકલ્પો અને આઠ રંગોમાં છે. તેની એક્સ-શોરૂમ કિંમત 1.60 લાખ રૂપિયા છે, પરંતુ જો તમે તેને સરળતાથી હપ્તા પર ખરીદવા માંગો છો, તો તમારે દર મહિને 4433 રૂપિયાનો માસિક હપ્તો ચૂકવવો પડશે, જે બેંકે 3 વર્ષ માટે નક્કી કર્યો છે.