Xiaomi 14 Ultra લૉન્ચ થતાં પહેલા બેટરી અને ફાસ્ટ ચાર્જિંગની વિગતો થઇ લીક

Ucoming  Xiaomi 14 Ultra : જીઓમી કંપની તરફથી એક નવો મોબાઈલ લોન્ચ થઇ રહ્યો છે અને અત્યારે ઇન્ટરનેટ અને સોશ્યિલ મીડિયામાં બહુ ચર્ચા માં છે. જીઓમી 14 અલ્ટ્રા ની બેટરી ડિટેલ્સ, કેમેરા ડિટેલ્સ અને ડિસ્પ્લેય ડિટેલ્સ લોન્ચ થતા પહેલા થઇ લીક.

Xiaomi 14 Ultra સ્માર્ટફોનને Xiaomi Pad 7 Pro ટેબલેટની સાથે ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે. જોકે, લોન્ચ થતા પહેલા આ ફોન  ફીચર્સ ઓનલાઈન લીક થઈ ગયા હતા. આ ફીચર્સ વિષે ચાલો જાણીયે વિગતવાર માહિતી.

Xiaomi 14 Ultra ની વિશિષ્ટતા 

જીઓમી 14 અલ્ટ્રા ની સ્પેસિફિકેશન ની વિગતો લોન્ચ થતાં પહેલા લીક થઇ ગઈ છે જે નીચે મુજબ છે.

મુખ્ય વિશિષ્ટતા 

રેમ  12 જીબી
પ્રોસેસર  Qualcomm Snapdragon 8 Gen 3
પાછળનો કેમેરો  200 MP + 50 MP + 50 MP + 50 MP
આગળનો કેમેરો  32 MP
બેટરી  5500 mAh
ડિસ્પ્લેય  6.67 inches (16.94 cm)
સ્ટોરેજ  256 જીબી
5જી હા

જનરલ માહિતી 

લોન્ચ થવાની તારીખ  April 22, 2024 (Unofficial)
ઓપરેટીંગ સિસ્ટમ  Android v14
કસ્ટમ UI  MIUI

પર્ફોમન્સ

ચિપસેટ Qualcomm Snapdragon 8 Gen 3
સીપીયુ Octa core (3.3 GHz, Single core, Cortex X4 + 3.2 GHz, Penta Core, Cortex A720 + 2.3 GHz, Dual core, Cortex A520)
આર્કિટેક્ચર 64 bit
ફેબ્રીકેશન 4 nm
ગ્રાફિક્સ Adreno 750
રેમ 12 GB

ડિસ્પ્લેય 

ડિસ્પ્લેય ટાઈપ એમોલ્ડ
સ્ક્રીન સાઈઝ 6.67 inches (16.94 cm)
રેજોલ્યુંશન 1440 x 3200 pixels
એસ્પેક્ટ રેસિયો 20:9
પિક્સેલ ડેન્સીટી 526 ppi
બેઝલ લેસ ડિસ્પ્લે Yes with punch-hole display
ટચ સ્ક્રીન Yes, Capacitive Touchscreen, Multi-touch
રિફ્રેશ રેટ 144 Hz

ડિઝાઇન

વોટરપ્રુફ હા Water resistant, IP68
રફ ડસ્ટ પ્રુફ

કેમેરા

મુખ્ય કેમેરો – પાછળનો કેમેરો 
સેટઅપ Quad
મેગાપિક્સલ 200 MP, Primary Camera
50 MP, Ultra-Wide Angle Camera
50 MP , Telephoto Camera
50 MP
ઓટોફોકસ હા
ફ્લેશ લાઈટ હા એલઈડી
ફોટાની સાઈઝ 16300 x 12300 Pixels
મુખ્ય સેટિંગ Exposure compensation, ISO control
શૂટિંગ મોડ Continuous Shooting
High Dynamic Range mode (HDR)
કેમેરા ફ્યુચર ડિજિટલ ઝૂમ, Auto Flash, Face detection, Touch to focus
આગળનો કેમરો 
કેમેરા સેટઅપ એક
મેગા પિક્સેલ્સ 32 MP, Primary Camera

બેટરી

કેપેસીટી 5500 mAh
ટાઈપ Li-Polymer
કાઢી શકાય ના
વાયરલેસ ચાર્જિંગ હા
ફાસ્ટ ચાર્જ હા , Fast, 120W
USB Type-C Yes

સ્ટોરેજ

Internal Memory 256 GB
Expandable Memory No

સેન્સર

ફિંગરપ્રિન્ટ હા
ફિંગરપ્રિન્ટ સેન્સર ની જગ્યા On-screen
Fingerprint Sensor Type Optical
Other Sensors Light sensor, Proximity sensor, Accelerometer, Compass, Gyroscope

અમદાવાદમાં કિંમત 

જીઓમી 14 અલ્ટ્રા ની કિંમત ગુજરાતમાં 74990 નક્કી કરવામાં આવી છે.

Xiaomi 14 Ultra ના ફોટા 

Xiaomi 14 Ultra
Source: Google
Xiaomi 14 Ultra
Source: Google
Xiaomi 14 Ultra
Source: Google

Leave a Comment