iQOO 12 Vs OnePlus 12 આ બે ફોન વચ્ચે ની લડાઈ માં કોણ જીતશે જંગ

iQOO 12 vs OnePlus 12 comparison

iQOO 12 vs OnePlus 12: ડિસ્પ્લે

iQOO 12 મોબાઈલમાં 1260×2800 પિક્સલ રિઝોલ્યુશન સાથે 6.78-ઇંચ LTPO AMOLE ફ્લેટ ડિસ્પ્લે છે.

iQOO 12 vs OnePlus 12: ડિસ્પ્લે

OnePlus 12 મોબાઈલમાં 6.82-ઇંચની QHD+ 2K OLED LTPO ડિસ્પ્લે 120Hz રિફ્રેશ રેટ અને 4,500 nits સુધીની પીક બ્રાઇટનેસ છે

iQOO 12 vs OnePlus 12: પર્ફોર્મન્સ

બંને ફોન સૌથી ઝડપી અને તાજેતરમાં લૉન્ચ કરાયેલા Qualcomm Snapdragon 8 Gen 3 ચિપસેટ દ્વારા સજ્જિત છે

iQOO 12 vs OnePlus 12: કેમેરા

iQOO 12 Camera: – 50-megapixel Samsung JN1 અલ્ટ્રાવાઇડ કેમેરા – 3x optical zoom – 64-megapixel OV64B telephoto lens સાથે  100x digital zoom – 16MP સેલ્ફી માટે આગળનો કેમેરો

iQOO 12 vs OnePlus 12: કેમેરા

OnePlus 12 Camera: – 50MP Sony LYT-808 પ્રાયમરી કેમેરા સાથે OIS – ટ્રિપલ રીઅર કેમેરા  – 48MP Sony IMX581 અલ્ટ્રાવાઇડ લેન્સ – 3x પેરિસ્કોપ ઝૂમ સાથે 64MP OmniVision sensor – 32MP selfies and video call માટે આગળનો કેમેરો

iQOO 12 vs OnePlus 12: બેટરી

iQOO 12 ને ચાર્જ કરવા માટે, તેમાં 5,000mAh બેટરી અને 120W વાયર્ડ ચાર્જિંગ સપોર્ટ છે, 120W ફાસ્ટ-ચાર્જિંગ સોલ્યુશન સાથે, ફોન ને  27 મિનિટમાં 0 થી 100 ટકા સુધી ચાર્જ કરી શકાય છે.

iQOO 12 vs OnePlus 12: બેટરી

OnePlus 12 બેટરી OnePlus 12 માં 50W વાયરલેસ ફાસ્ટ ચાર્જિંગ અને 100W વાયર્ડ ચાર્જિંગ સપોર્ટ કરે છે, સાથે 5,400mAh બેટરી છે.

iQOO 12 vs OnePlus 12: કિંમત

iQOO 1212GB RAM + 256GB variant: Rs 52,99916GB RAM + 256GB Variant: Rs 57,999 – Color Options: Black અને  White

iQOO 12 vs OnePlus 12: કિંમત

OnePlus 1212GB +256GB: Rs 50,60016GB + 512GB:  Rs 56,500 – 16GB + 1TB:  Rs 62,40024GB + 1TB:  Rs 68,200

iQOO 12 vs OnePlus 12: વધુ માહિતી માટે નીચે લિંક પર જાઓ