વિવો દ્વારા જોરદાર ફીચર્સ વાળો ધાંસુ મોબાઈલ લોન્ચ, કેમેરા ક્વોલિટી જોઈને રહી જશો દંગ

Vivo T3 5G Launch: vivo નો ફોન હંમેશા તેની  શાનદાર  ક્વોલિટી માટે વખણાય છે,  આજે આપણે આ લેખમાં એવા જ એક vivo ના ફોન વિશે ચર્ચા કરે છે જેની કેમેરા ક્વોલિટી બહુ જોરદાર છે અને સાથે સારા ફીચર્સ પણ આપે છે આ ફોન ભારતમાં લોન્ચ કરવામાં આવી ગયો છે અને ઓનલાઈન માર્કેટમાં પણ ઉપલબ્ધ થઈ ગયો છે આજે આપણે આ લેખમાં સંપૂર્ણ વિગતવાર Vivo T3 5G ફોન વિશે માહિતી મેળવીશું.

Vivo T3 5G Specification 

આ સ્માર્ટ ફોનમાં તમને જોરદાર ડિસ્પ્લે જોવા મળશે જેની અંદર તમે વિડીયો સારી રીતે અને બેસ્ટ અનુભવથી જોઈ શકો છો આ ફોનમાં તમને ડીએસએલઆર જેવી કેમેરા ક્વોલિટી વાળો કેમેરો મળી રહેશે આ ફોનમાં બહુ જોરદાર બેટરી બેકઅપ આપેલ છે અને આ બેટરી પાંચ દિવસ સુધી સિંગલ ચાર્જમાં ચાલી શકે છે. વધુ વિગતવાર માહિતી આપણે ફોન વિશે નીચે આ લેખમાં મેળવીશું.

Vivo T3 5G નો જોરદાર કેમેરો 

ફોનમાં ત્રીપલ કેમેરા આપેલા છે જેમાં મેન કેમેરો 50 મેગા પિક્સેલનો છે અને સેકન્ડ કેમેરો બે મેગા પિક્સેલ્સ નો છે. આ ફોનમાં તમને ઓટો ફોકસ મોડ નો પણ વિકલ્પ જોવા મળશે આ ફોનની અંદર એલઈડી ફ્લેશ લાઈટ પણ આપેલી છે. આ ફોનમાં Image Resolution 8150 x 6150 Pixels ની છે. આ ફોનમાં ડિજિટલ જુમ અને ઓટો ફ્લેશ લાઇટ જેવી સુવિધાઓ પણ આપવામાં આવી છે.

Vivo T3 5G નો જોરદાર ડિસ્પ્લે ક્વોલોટી 

આ ચાંદા સ્માર્ટફોનમાં 6.67 ઇંચની ડિસ્પ્લે જોવા મળશે જેની સાથે એચડી પણ આવશે અને ફાસ્ટ બનાવવા માટે 120hzનો ફાસ્ટ નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ફોનની ડિસ્પ્લે એટલી જોરદાર છે કે તમે આ ફોનમાં વીડિયો સ્ટ્રીમિંગ નો અનુભવ બહુ સારો રહેશે.

Vivo T3 5G નો પાવરફૂલ પ્રોસેસર 

Vivo ના ફોન ના પરફોર્મન્સને વધારવા માટે ફોનની અંદર MediaTek Dimensity 7200 (4nm) Octa Core પ્રોસેસર ની સુવિધા આપવામાં આવી છે.

Vivo T3 5G ની બેટરી 

vivo T3 ના ફોન ની અંદર પાવર આપવા માટે 5000 એમએચ ની બેટરી સાથે આવે છે. આ બેટરી ને તમે એકવાર ચાર્જ કર્યા પછી આખો દિવસ તો વાપરી શકો છો આપ બેટની સાથે ૪૪ વોટ નો ફાસ્ટ ચાર્જિંગ પણ આવે છે.

Vivo T3 5G Price In India

vivo T3 ફોનની વેચાણ ભારતીય બજારમાં શરૂ થઈ ગયું છે આ સ્માર્ટફોન ઓનલાઇન પણ amazon flipkart જેવી વેબસાઈટ પર ઓફર સાથે મળી જશે હાલમાં ભારતીય બજારમાં ફોનની કિંમત 19,999 રૂપિયા છે.

નિષ્કર્ષ

દોસ્તો આ લેખમાં અમે તમને vivo T3 ફોન સંપૂર્ણ જાણકારી આપી છે આ ફોનમાં કેમેરા ક્વોલિટી તેના ફીચર્સ પ્રોસેસર અને બેટરી વિશે ડિટેલમાં માહિતી આપી તમારા મિત્રો સુધી શેર જરૂર કરજો. 

Leave a Comment