Top 4 Mobile Under ₹20000: ડિસેમ્બર 2023 માં ખરીદો 20,000₹ સુધીના આ ટોચના 4 ફોન

આજે સ્માર્ટફોન માર્કેટમાં આપણે એવા સ્ટેજ પર પહોંચી ગયા છીએ જ્યાં ફોનમાં કેટલીક શાનદાર સુવિધાઓ મેળવવા માટે વધારે રકમ ખર્ચવાની જરૂર નથી. જો તમારું બજેટ 20,000 રૂપિયા સુધીનું છે, તો તમે  કેટલાક સારા સ્માર્ટફોન ખરીદી શકો છો, જેના ફ્યુચર અને સુવિધાઓ મોંઘા ફોન જેટલી જ છે.

થોડા સમય પહેલા તમને ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર માત્ર ફ્લેગશિપ ફોનમાં જ મળતું હતું, હવે તમને આ ફીચર 20,000 રૂપિયાથી ઓછી કિંમતમાં પણ મળી જશે. 

ફોન માર્કેટમાં વધતી સ્પર્ધા અને મોબાઈલ કિંમતોમાં ઘટાડાને કારણે તમે 20 હજાર રૂપિયાની રેન્જમાં સારા પ્રોસેસર અને સારી કેમેરા ક્વોલિટીવાળો ફોન મેળવી શકો છો. આજ અમે આમાંના કેટલાક ફોનની માહિતી આ આર્ટિકલમાં આપીશું. અમે તમારા માટે રૂ. 20,000ની કિંમતના સેગમેન્ટમાં આવા ફોન પસંદ કર્યા છે જેને રીવ્યુ રેટિંગ 10 માંથી ઓછામાં ઓછા 8 રેટ મળ્યા છે. આ સ્માર્ટફોનમાં તમને એન્ડ્રોઇડ, બેઝલ લેસ ડિસ્પ્લે અને ટ્રિપલ રીઅર કેમેરા સાથે વધુ સારી એસઓસી મળી રહી છે. 15000 થી 20000 સુધીનો સારા મોબાઈલ તમે મેળવવા માંગતા હોવ તો આ આર્ટિકલ છેલ્લે સુધી વાંચજો.

આ પણ વાંચો 

Top 5 Mobile Under ₹20000

20000 રૂપિયાની અંદર આવવા વાળા અને 2023 માં લોન્ચ થયેલ મોબાઈલ ની યાદી નીચે મુજબ છે.

1. Vivo T2 5G

Vivo T2 5G
Source: vivo.com
Vivo T2 5G ની વિશિષ્ટતાઓ
ડિસ્પ્લેય6.38 ઇંચ, 1080
રેમ6 જીબી, 8 જીબી
સ્ટોરેજ128 જીબી
બેટરી ક્ષમતા4500 એમએએચ
પાછળનો કેમેરો64MP + 2MP
ફ્રન્ટ કેમેરા16MP
Fingerprintડિસ્પ્લેય ઉપર
ColorVelocity Wave / Nitro Blaze

2.OnePlus Nord CE 3 Lite 5G

2.OnePlus Nord CE 3 Lite 5G
Source : Google
OnePlus Nord CE 3 Lite 5G વિશિષ્ટતાઓ
ડિસ્પ્લેય6.72 ઇંચ, 1800
રેમ8 જીબી
સ્ટોરેજ256 જીબી
બેટરી ક્ષમતા5000 એમએએચ
પાછળનો કેમેરો108MP + 2MP + 2MP
ફ્રન્ટ કેમેરા16MP

3.iQOO Z7 5G

iQOO Z7 5G
Source : iQOO.com
iQOO Z7 5G વિશિષ્ટતાઓ
ડિસ્પ્લેય6.38 ઇંચ, 2400
રેમ6 જીબી
સ્ટોરેજ128 જીબી
બેટરી ક્ષમતા4500 એમએએચ
પાછળનો કેમેરો64MP + 2MP
ફ્રન્ટ કેમેરા16MP

4. Poco X5 Pro

Poco X5 Pro
Source: www.po.co
Poco X5 Pro વિશિષ્ટતાઓ
ડિસ્પ્લેય6.67 ઇંચ, 1080
રેમ6 જીબી
સંગ્રહ128 જીબી
બેટરી ક્ષમતા5000 એમએએચ
પાછળનો કેમેરો108MP + 8MP + 2MP
ફ્રન્ટ કેમેરા16MP

20000 રૂપિયા (ડિસેમ્બર 2023) માં શ્રેષ્ઠ મોબાઇલ ફોન

20000 રૂપિયા અંદર શ્રેષ્ઠ મોબાઇલ ફોનભારતમાં કિંમત
Vivo T2 5G 17,999
OnePlus Nord CE 3 Lite 5G 19,998
iQOO Z7 5G 18,999
Poco X5 Pro 18,499

Leave a Comment