હોળી સ્પેશિયલ ડિસ્કાઉન્ટ: આ ફોન પર મળી રહ્યું છે ₹2000 નું દમદાર ડિસ્કાઉન્ટ

હોળી આવી રહી છે અને ફોનમાં મોટા મોટા ડિસ્કાઉન્ટ પણ આવી રહ્યા છે. હાલમાં ઇન્ડિયામાં મોબાઈલ કંપનીઓ દ્વારા નવા નવા ફોન લોન્ચ કરવામાં આવી રહ્યા છે અને હોળી પર એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવા ઓનલાઈન સેલર દ્વારા 50% ડિસ્કાઉન્ટ સાથે અનેક ફોન મળી રહ્યા છે.

તો આજે આપણે એવા એક ફોનની વાત કરીશું જેની પર 2000 હજાર સુધીનો દમદાર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે , વધુ માહિતી માટે આર્ટીકલ છેલ્લે સુધી વાંચવું.

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

ટેકનો કંપની દ્વારા TECNO SPARK 20C હમણાં જ લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફોનમાં 16જીબી રેમ અને 128જીબી સ્ટોરેજ મળી રહી છે અને 50 મેગાપિક્સલ મેન કેમેરો છે અને 8 મેગા પિક્સેલ સેલ્ફી કેમેરો આવે છે અને 90 Hz ડિસ્પ્લે સાથે આવશે.

ટેકનો સ્પાર્ક 20C: હોળી સ્પેશિયલ ડિસ્કાઉન્ટ

આ ફોનની કિંમત હાલ 10499 રૂપિયા છે પરંતુ એમેઝોન પર આ ફોન 14% ડિસ્કાઉન્ટ સાથે મળી રહ્યું છે અને ઑફર પછી આ ફોનની કિંમત 8999 રૂપિયા થઈ જાય છે એટલે કે તમને 1500 થી 2000 વચ્ચે આ ફોન પર અત્યારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

માત્ર 10,000 ની અંદર 16 જીબી રેમવાળો આ ફોન મળી રહ્યો છે અને કસ્ટમર રેટિંગ પણ amazon પર 4.6 ટકા છે અને વેલ્યુ ફોર મની માટે 5.0 સ્ટાર છે જે બહુ જ સારા છે.

ટેકનો સ્પાર્ક 20c ના ફીચર

પ્રોસેસર

પ્રોસેસરની વાત કરીએ તો આ ફોનમાં octa-core પ્રોસેસર આવે છે. આ ફોનની ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઇડ 13 છે.

કેમેરા

કેમેરા આ ફોનમાં રીયલ કેમેરો 50 મેગા પિક્સલ નો આવે છે અને બે કેમેરા આવે છે. ફ્રન્ટ  કેમેરો 8 મેગા પિક્સલમાં આવે છે જે એક કેમેરો જ આવે છે.

ડિસ્પ્લેય 

6.56-inch Dot-in Display | Dynamic Port to track multiple notifications | 90Hz refresh rate આવે છે  smooth scrolling experience માટે 

બેટરી અને બીજા ફીચર્સ 

આ ફોનની બેટરી 5000 એમએચ ની છે અને ફાસ્ટ ચાર્જિંગ સી ટાઈપ આવે છે. આ ફોન નો કલર Alpenglow Gold, Gravity Black, Mystery White, Magic Skin (green leather) છે. આ ફોન 163.69 x 75.60 x 8.75 ડાયમેન્સન સાથે આવે છે. આ ફોનમાં વાઇફાઇ, જીપીએસ સિસ્ટમ, બ્લુટુથ જેવી સિસ્ટમ આપેલી છે અને ફિંગર પ્રિન્ટ સેન્સર,ગાયરોસ્કોપ જેવા સેન્સર પણ આપેલા છે.

સારાંશ

આર્ટીકલ માં આપણે ટેકનો સ્પાર્ક 20c ની હોળી સ્પેશિયલ ઓફર તેના ફીચર્સ પ્રોસેસર અને કેમેરા વિશે વાત કરી. આ બાત વાતનું ખાસ ધ્યાન રાખવું કે દરરોજ ડિસ્કાઉન્ટ ઓફ અલગ અલગ હોય છે એટલે જે ટાઈમે જે ઓફર અવેલેબલ હશે તે જ ઓફરનો લાભ મળશે.

Leave a Comment