TATA Zeeta Plus ઈલેક્ટ્રિક સાઈકલ પરબમ્પર ઑફર, એક જ ચાર્જમાં 40 કિલોમીટરથી વધુની રેન્જ આપશે. નમસ્કાર મિત્રો આજે વાત કરીશું tata કંપનીની એક સાયકલ વિશે કે જે સાયકલ જોઈને તમે પણ મારી લાગશે તથા કંપની દ્વારા ઉત્પાદન કરવામાં આવેલ આ સાયકલ ઇલેક્ટ્રીક વાહનો હમણાં ખૂબ જ લોન્ચ થઇ રહ્યા છે તો આજે તમને ઇલેક્ટ્રીક સાયકલ વિશે વાત કરીશું કે છે બાઈકને પણ ટક્કર મારશે
Tata કંપની દ્વારા બનાવવામાં આવેલ ઈલેક્ટ્રીક સાયકલ ટાટા પ્લસ સૌથી સારી રેન્જ આપે છે ટાટા કંપની તેની બધી જ પ્રોડક્શન બનાવે છે ઇલેક્ટ્રીક સાયકલ અંદર તમને એકવાર ચાર્જિંગ કરશો એટલે 40 કિલોમીટર સુધી તમને રેન્જ આપશે આની અંદર ઇલેક્ટ્રિક બેટરી લીથીયમ આર્યન છે જે ફુલ ચાર્જ થવા ત્રણથી ચાર કલાક સમય લાગે છે
TATA Zeeta Plusને એક શાનદાર મોટર મળશે
ટાટા સીટા પ્લસ ઇલેક્ટ્રીક સાયકલ ની અંદર મોટર આવે છે જે સૌથી સારી સ્પીડે ફરે છે 250 વોટ ની મોટર લગાવવામાં આવી છે આ સાયકલ બાઇકની જેમ દોડે છે 25 કિલોમીટર પ્રતિ કલાક થી વધુ ઝડપ દોડે છે અને ફીચર પણ જોરદાર આપવામાં આવ્યા છે
Tata Zeeta Plus ની કિંમત
TATA Zeeta Plus ટાટા Zeeta Plus ઇલેક્ટ્રિક સાયકલ ભારતમાં ₹26,995 માં છે. આ ઇલેક્ટ્રિક સાયકલને દરેક સામાન્ય માણસના બજેટને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે જેથી કરીને દરેક ભારતીય નાગરિક તેનો આનંદ માણી શકે.