લેપટોપ બનાવતી કંપની Acer એ તેનું પહેલું Acer ઈલેક્ટ્રીક સ્કૂટર લોન્ચ કર્યું, 100kmની મજબૂત રેન્જ સાથે, કિંમત ખૂબ જ ઓછી હશે, જાણો સંપૂર્ણ માહિતી!

Acer Electric Scooter:લેપટોપ બનાવતી કંપની Acer એ તેનું પહેલું Acer ઈલેક્ટ્રીક સ્કૂટર લોન્ચ કર્યું, 100kmની મજબૂત રેન્જ સાથે, કિંમત ખૂબ જ ઓછી હશે, જાણો સંપૂર્ણ માહિતી! લેપટોપ બનાવતી કંપની ઇલેક્ટ્રીક સ્કૂટર લોન્ચ કર્યું છે જેને જોઈને તમારા છોડી જશે કારણકે માર્કેટમાં લોન્ચ થતાં જ ગ્રાહકો ખૂબ જ વધી ગયા છે જોઈ લો આ સ્કૂટરની સુવિધા અને કેટલી કિંમતમાં મળશે

ભારતના માર્કેટમાં ઇલેક્ટ્રીક સ્કૂટર ખૂબ જ હાલમાં આગળ વધી રહ્યા છે અને હાલમાં તમે જોઈ રહ્યા છો કે પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે એટલે લોકો ઈલેક્ટ્રીક વિહીકલ પસંદ કરે છે અને તેનામાં સૌથી વધુ પૈસાની બચત થાય છે અને પ્રદૂષણનું પણ ઘટાડો થાય છે

TATA Zeeta Plus ઈલેક્ટ્રિક સાઈકલ પર બમ્પર ઑફર, એક જ ચાર્જમાં 40 કિલોમીટરથી વધુની રેન્જ આપશે.

એસર ઇલેક્ટ્રિક સ્કૂટર કે સ્પેસિફિકેશન Acer Electric Scooter

કંપની તરફથી ઇલેક્ટ્રીક સ્કૂટર અલગ અલગ સુવિધા આપવામાં આવે છે તેમાં બેટરી અને ઇલેક્ટ્રીક સ્કૂટર પરથી કેન્દ્ર સરકાર તરફથી સબસીડી પણ આપવામાં આવે છે ડિજિટલ સ્પીડોમીટર હેડલાઇટ પાવરફુલ બિલ્ડીંગ સિસ્ટમ લાંબી સીટ જેવી અલગ અલગ સ્પેસિફિકન્સ મળશે

એસર ઇલેક્ટ્રિક સ્કૂટર: સિંગલ ચાર્જ રેન્જ

એસર ઇલેક્ટ્રિક સ્કૂટર એક વાર ચાર્જ કરવાથી 80 કિમી કાપી શકે છે. આ રેન્જ યુરોપિયન ટેક્નોલોજી વાળી બેટરીનો ઉપયોગ કરીને શક્ય બની છે જે ખાસ 125 4જી ઇલેક્ટ્રિક સ્કૂટર માટે ડિઝાઇન કરવામાં આવી છે.

એસર MUVI 125 4G કિંમત Acer Electric Scooter

ભારતીય બજારમાં ખૂબ જ પોપ્યુલર અને સારી કંપની બનાવતી અસર પોતાની નવી ઇલેક્ટ્રીક સ્કૂટર લોન્ચ કરી છે અને જે વિશ્વની માર્કેટમાં જાહેર કરવામાં આવી છે ઈલેક્ટ્રીક સ્કૂટર ની કિંમત છે ₹1,00,000 અને તેની સાથે એડવાન્સ સુવિધા પણ તમને મળશે ઈલેક્ટ્રીક સ્કૂટર લોન્ચ થયા પછી તેની અંદર ડિસ્કાઉન્ટ ઓફ પર પણ આપવામાં આવી છે acer મુવી 125 4g સ્કૂટર 17 મે 2014 ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું હતું

એસર ઇલેક્ટ્રિક સ્કૂટર: વિશેષતાઓ:

  • 80 કિમીની ટોચની રેન્જ
  • 75 કિમી પ્રતિ કલાકની ટોચની ઝડપ
  • સ્વેપેબલ બેટરી પેક
  • 16-ઇંચના વ્હીલ્સ
  • કસ્ટમાઇઝેબલ ડિઝાઇન ફીચર્સ
  • કનેક્ટેડ ટેક્નોલોજી
  • ઓછા જાળવણી ખર્ચ

ઇલેક્ટ્રીક સ્કૂટર નવી ડિઝાઈનમાં લોન્ચ કરવામાં આવેલ છે ઇલેક્ટ્રીક સ્કૂટર માં અલગ ટાઈમે સુવિધા મળશે હેડલાઇટ રાઉન્ડ શેપ ફાયરિંગ ચાર અલગ અલગ આવશે કેસર કંપની દ્વારા ઇલેક્ટ્રીક સ્કૂટર ખૂબ જ યુનિક એડવાન્સ પીચર સાથે બનાવવામાં આવ્યું છે આધુનિક દેખાવમાં આવે છે

Leave a Comment