5,000mAh બેટરી, 16 જીબી રેમ અને સ્નેપડ્રેગન 8 સાથે ભારત લોન્ચ થયો IQOO 12 5G ફોન

iQOO 12 5G launch in India

IQOO 12 5G લોન્ચ ન્યુઝ: iQOO નો નવો સ્માર્ટફોન iQOO 12 5G ભારતમાં 12મી ડિસેમ્બરે લોન્ચ કરવામાં આવ્યો છે. આ મોબાઈલ ફોન 2 રંગ સાથે ખરીદી શકો છો, એક કાળો અને બીજો સફેદ છે. iQOO 12 5G સ્માર્ટફોન 6.78 ઇંચની કવર્ડ ડિસ્પ્લે સાથે લોન્ચ કરવામાં આવ્યો છે, અને ફોન 144Hz રિફ્રેશ રેટ સપોર્ટ કરે છે. … Read more