ગરમી થી બચવા આ કંપનીએ બનાવ્યું જોરદાર હેલ્મેટ: AC જેવું ઠંડુ થશે આ helmet

ગરમી થી બચવા આ કંપનીએ બનાવ્યું જોરદાર હેલ્મેટ

Bike Helmet for Summer: ઉનાળાની ગરમીમાં રાહત આપતું સ્ટીલબર્ડ બ્રીઝ ઓન હેલ્મેટ દિલ્હી જેવા મહાનગરોમાં 50 ડિગ્રી સેલ્સિયસને પાર કરતી ગરમીમાં બાઈક ચલાવવી ખૂબ જ મુશ્કેલ બની શકે છે. ખાસ કરીને હેલ્મેટ પહેરનારા ટુ-વ્હીલર ચાલકો માટે ગરમીનો અહેસાસ વધુ થાય છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે, સ્ટીલબર્ડે બ્રીઝ ઓન નામનું નવું હેલ્મેટ બજારમાં ઉતાર્યું છે … Read more