આભા કાર્ડમાં સરકારી અને પ્રાઇવેટ બંને હોસ્પિટલમાં 10 લાખ સુધીની નો ફાયદો થાય છે

આભા કાર્ડ શું છે? એક મોટો ફાયદો તમને આભા કાર્ડ માટે જરૂરી દસ્તાવેજો તમારા મોબાઇલમાં ફક્ત પાંચ મિનિટમાં આભા બનાવો  ભારત દેશના તમામ નાગરિકો માટે આભા કાર્ડ આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ માટે પ્રક્રિયા ચાલુ છે જેમાં નાગરિકો પોતાની આરોગ્ય બાબતે પોતાની તમામ વિગતો આભા કાર્ડમાં રાખી શકશે જેમ કે દર્દીની સારવાર ની વિગતો દવાઓની વિગતો ડોક્ટર પાસે બતાવા ગયેલ છે તેની વિગતો આ તમામ આરોગ્ય બાબતની માહિતી આભા કાર્ડમાં દર્દીઓ રાખી શકશે અને તેઓને અન્ય દવાખાના બાબતના ડોક્યુમેન્ટ સાથે રાખવા નહીં પડે આયુષ્માન કાર્ડ ડિજિટલ હેલ્થ એકાઉન્ટ

આભા કાર્ડનો ફાયદો ABHA card download PDF

આયુષ્માન કાર્ડ માં કુલ 40 થી લઈને 45 સુધીની ડિજિટલ આરોગ્ય સેવાઓ આપવામાં આવી છે ભારત ડિજિટલ હેલ્થ મિશન અંતર્ગત આભા કાર્ડ દરેક નાગરિકને આપવાનું ચાલુ થઈ ગયું છે ABHA card download PDF ABHA card registration

આભા દેશના નાગરિકોને યુનિક 14 આંકડા નો આભા કાર્ડ નંબર આપવામાં આવશે જેનો ઉપયોગ નાગરિકોના સ્વાસ્થ્યની દરેક સેવાઓ માટે કરવામાં આવશે એટલે કે હવે દરેક નાગરિકોને આરોગ્યના તમામ રેકોર્ડ ફાઈલો રિપોર્ટ તમામ વિગતો આભા કાર્ડમાં જ રાખવામાં આવશે એટલે કે હવે દર્દીઓને તેમના આરોગ્ય તબીબી બાબતે કોઈ પણ પ્રકારની દવાખાનાની ફાઈલો સાથે રાખવાની જરૂર રહેશે નહીં. આભા કાર્ડમાં જ તમામ વિગતો હવે આવી જશે

આભા ના ફાયદાઓ ABHA card download PDF

 • દર્દીઓ પોતાની તમામ તબીબી માહિતી જેવી કે રિપોર્ટ નિદાન સારવાર દવા ઓપરેશન કરાવેલ હોય તો તેની માહિતી એક જ કાર્ડમાં રાખી શકશો
 • પર્સનલ હેલ્થ રેકોર્ડ્સ એપ્લિકેશનમાં સરળતાથી નોંધણી જેમકે આરોગ્ય ડેટા શેર કરવા માટે ABDM ABHA એપ્લિકેશન
 • આભા કાર્ડમાં સરકારી તેમજ પ્રાઇવેટ સેક્ટરના તમામ ડોક્ટરની હોસ્પિટલો આવરી લેવામાં આવેલ છે
 • આવા કાર્ડ માં આયુષ્યમાન કાર્ડ સારવારની તમામ સુવિધાઓના રેકોર્ડ પણ રાખી શકાશે જે સારવારમાં આયુર્વેદ યોગા
 • અને નેચરોપેથી યુનાની સિદ્ધિ અને હોમિયોપેથી જેવી તમામ સેવાનો સમાવેશ થાય છે આભા થી આયુષ્માન કાર્ડની તમામ સારવાર આપવામાં આવશે

આભા કાર્ડ નોંધણી માટેના જરૂરી દસ્તાવેજો ABHA card download PDF

 • આધાર નંબર
 • મોબાઈલ નંબર
 • પાનકાર્ડ
 • ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર ( માત્ર નોંધણી નંબર જનરેટ કરવા માટે)

આભા કાર્ડ રજીસ્ટ્રેશન માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

 • પહેલા તમે આભા વેબસાઈટ ખોલો
 • પછી create your ABHA nowઉપર ક્લિક કરો
 • આધાર કાર્ડ નંબર દાખલ કરો પછી ક્રિએટ આભા પર ક્લિક કરો
 • આધારકાર્ડ નંબર નાખશો એટલે એક કેપચા પુરવાનો આવશે
 • રજીસ્ટર મોબાઈલ નંબર પર એક otp મોકલવામાં આવશે જે ઇનપુટ કરવાનો રહેશે
 • પછી તમને તમારો મોબાઈલ નંબર દાખલ કરવા માટે કહેવામાં આવશે અને તમને તે ચકાસવા માટે તમારા ફોન પર એક ઓટીપી આવશે
 • એકવાર તમારો મોબાઈલ નંબર કન્ફર્મ થઈ જાય પછી નેશનલ હેલ્થ ઓથોરિટી ફોર્મ પેજ આવશે
 • તેમાં તમારું નામ ઉંમર લીંક ઇ-મેલ આઇડી વગેરે જેવી અંગત વિગતો દાખલ કરવાની રહેશે
 • જવાબો સબમીટ કર્યા પછી તમે તમારું ABHA ID ડાઉનલોડ કરી શકશો ABHA card હેઠળ આપવામાં આવતી તમામ સેવાનો લાભ તમે લઈ શકો છો

ડિજિટલ હેલ્થ આઈડી કાર્ડ શા માટે બનાવવાની જરૂર છે?

હોસ્પિટલમાં દર્દીની સારવારની વિગતો દવાઓની વિગતો ડોક્ટર પાસે બતાવવા ગયેલ છે તેની વિગતો આ તમામ આરોગ્ય બાબતની માહિતી આભા કાર્ડમાં દર્દીઓ રાખી શકશે અને તેઓને અન્ય દવાખાના બાબતના ડોક્યુમેન્ટ સાથે રાખવા નહીં પડે તે માટે આ આયુષ્માન કાર્ડ યોજના ખૂબ જ જરૂરી છે આભા કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું

મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષા મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાઇનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ ગમ્યો હોય તો તમે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલા રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો

Leave a Comment