આજે રાજ્યના 30 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, NDRFની ટીમ જિલ્લા મુજબ તૈનાત! અંબાલાલ ની આગાહી 2024
Ambalal Agahi Today: અંબાલાલ દ્વારા આપવામાં આવેલી આગાહી મુજબ, રાજસ્થાનમાં સક્રિય થયેલ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસરથી આગામી સાત થી 8 દિવસ દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આવવાની સંભાવના છે. આજે રાજ્યના 30 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વલસાડમાં આખો દિવસ વાદળછાયુ વાતાવરણ રહેતા છેલ્લે વલસાડમાં વરસાદ શરૂ થઈ ગયો છે. હાલમાં વલસાડમાં ધોધમાર … Read more