આજે રાજ્યના 30 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, NDRFની ટીમ જિલ્લા મુજબ તૈનાત! અંબાલાલ ની આગાહી 2024

Ambalal Agahi Today: અંબાલાલ દ્વારા આપવામાં આવેલી આગાહી મુજબ, રાજસ્થાનમાં સક્રિય થયેલ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસરથી આગામી સાત થી 8 દિવસ દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આવવાની સંભાવના છે.

આજે રાજ્યના 30 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

વલસાડમાં આખો દિવસ વાદળછાયુ વાતાવરણ રહેતા છેલ્લે વલસાડમાં વરસાદ શરૂ થઈ ગયો છે. હાલમાં વલસાડમાં ધોધમાર વરસાદ ચાલુ છે. જ્યારે આજે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, જુનાગઢ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, રાજકોટ, અને જામનગરમાં વરસાદ આવવાની શક્યતા છે.

અમુક વિસ્તારમાં ધોધમાર વરસાદ આવી શકે છે જ્યારે અમુક વિસ્તારમાં માત્ર છાંટા નો વરસાદ આવી શકે છે. વરસાદની સાથે સાથે ગુજરાતના આ જિલ્લાઓમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે માટે સૌ એ સાવધાન રહેવું.

મોબાઈલ ફોન થી ઘરે બેઠા બનાવી શકાય છે આયુષ્માન કાર્ડ, જાણો આખી પ્રક્રિયા

Ambalal Agahi Today

અંબાલાલ પટેલ ની વરસાદ ની આગાહીને ધ્યાનમાં લેતા એનડીઆરએફ ની ટીમ દ્વારા જિલ્લા મુજબ અલગ અલગ જગ્યાએ તેના થઈ ગયા છે દરેક ટીમમાં 30 સભ્યો હોય છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે, તેમજ ભાવનગર અને અમરેલી જિલ્લામાં મોડી રાત સુધીમાં વાતાવરણમાં બદલાવ આવી શકે છે અને વરસાદ સાથે સાથે પવન પણ ફૂંકાઈ શકે છે.  સૌએ સાવધાન રહેવું. બનાસકાંઠા જિલ્લામાં પણ છેલ્લા 24 કલાકની અંદર વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને થોડો વરસાદ પણ આવી શકે છે.

Leave a Comment