Samsung Galaxy A55 લોન્ચ થતા જ મળી રહ્યું છે મોટું ડિસ્કાઉન્ટ, ઓફર જાણો

Samsung Galaxy A55 લોન્ચ થતા જ મળી રહ્યું છે મોટું ડિસ્કાઉન્ટ

Samsung galaxy a55 big discount price: Samsung કંપની દ્વારા તેના ગ્રાહકો માટે હોળી સ્પેશિયલ ન્યુ પ્રીમિયમ ફોન લોન્ચ કરવામાં આવ્યો છે હાલમાં જ કંપની દ્વારા samsung galaxy a55 ભારતીય માર્કેટમાં લોન્ચ કરી દીધો છે. અત્યારે આ સ્માર્ટફોન ની કિંમત 8gb રેમ+128 gb સ્ટોરેજ માટે 39,999 છે, જ્યારે 8GB RAM + 256GB સ્ટોરેજ માટે 42,999 રૂપિયા … Read more