Samsung galaxy વાપરનારા મિત્રો તૈયાર થઈ જાવ કેમકે samsung દ્વારા એક નવો ફોન લોન્ચ કરવામાં આવી રહ્યો છે. કંપની દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ટૂંક સમયમાં samsung galaxy s23 launch થઈ જશે. આ ફોન માં નવા જોરદાર ફીચર્સ આપવામાં આવ્યા છે.
શું ખરેખર સેમસંગ એસ23 એફઈ આવી રહ્યું છે? Is the Samsung S23 FE coming?
જી હા samsung નો ફોન ટૂંક સમયમાં લોન થઈ શકે છે, પરંતુ હજી સુધી ઓફિશિયલ પુષ્ટિ થઈ નથી અમુક લિક્સ અને રિપોર્ટ મુજબ samsung galaxy s20 માં લોન્ચ કરવામાં આવશે તેવી માહિતી મળી છે.
શું Samsung S23 FE ખરીદવું ફાયદાકારક હશે? Is the Samsung S23 FE worth buying?
તમારા માટે કયો ફોન સારો છે એ વાત પર નિર્ભર કરે છે તમારે ફોનમાં કયા કયા ફીચર્સ જોઈએ છે. તમારો ઉપયોગ કઈ રીતનો છે. samsung નો પાછળનું મોડેલ S22 FE માં કિંમત પ્રમાણે ફીચર્સ વધારે આપેલા ન હતા, પરંતુ આ વખતે samsung એ દમદાર પરફોર્મન્સ અને જોરદાર કેમેરા ક્વોલિટી વાળો ફોન ગ્રાહકો માટે માર્કેટમાં લોન્ચ કરવા જઈ રહી છે. samsung s23 FE બજેટ બહુ વધારે નથી માટે તમારા માટે આપવા સારો હોઈ શકે છે.
Samsung S23 અને S23 FE માં શું ફરક છે ? (What’s the difference between S23 and S23 FE?)
હજી સુધી કેમેરા અને ફીચર્સ વિશે કોઈ ઓફિસિયલ સાચી માહિતી મળી નથી પરંતુ એવું માનવામાં આવે છે કે samsung s23 એફી એ રેગ્યુલર ફોન samsung 23 કરતા પ્રોસેસર અને કેમેરો સેટ અપ કમજોર આવી શકે છે.
Samsung S23 FE ની કિંમત શું હશે? (How much will the Samsung S23 FE cost?)
ન્યુઝ અને રિપોર્ટની માહિતી અનુસાર samsung galaxy s20f ની શરૂઆત ની કિંમત 34,99 રૂપિયા એ 128 જીબી સ્ટોરેજ માટે હોઈ શકે છે જોકે ફાઈવજી વરિયન્ટ્સ ની કિંમત થોડી વધારે હશે એવું માનવામાં આવે છે
નોંધ: આમાં આપેલી માહિતી ન્યુઝ મુજબ રિપોર્ટ મુજબ અને આધારિત છે માટે તમારે આ માહિતીને ઓફિસર માહિતી સમજવી નહીં જ્યારે ઓફિશિયલ લોન્ચ થશે ત્યારે અમે સ્પેસિફિકેશનમાં આની કિંમતમાં ફેરફાર કરીશું