Samsung Galaxy M15 5G ફોન 6000mAh બેટરી સાથે લોન્ચ, કિંમત સાવ સસ્તી સેમસંગે તેના ગ્રાહકો માટે Samsung Galaxy M15 5G લોન્ચ કર્યું છે. કંપનીએ આ ફોનને 6000mAh બેટરી સાથે રજૂ કર્યો છે. ફોનને ત્રણ કલર ઓપ્શનમાં લાવવામાં આવ્યો છે.
Samsung M15 5G ફોન ડિસ્પ્લે:
Samsung m15g ફોનમાં 6.5 એચડી પ્લસ ઇન્ફીનિટી ડિસ્પ્લે આપેલી છે. આ ફોનમાં 720*16 નું રિઝોલ્યુશન છે. આ ફોન 20:9 સાપેક્ષ નો ગુણોત્તર નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ફોનમાં 90Hz રિફ્રેશ રેટ જોવા મળે છે.
Samsung M15 5G ફોન કેમેરા:
- 13MP + 5MP + 2MP રીઅર કેમેરા
- 13MP મુખ્ય કેમેરા (f/1.8 અપર્ચર)
- 5MP અલ્ટ્રા-વાઇડ કેમેરા (f/2.2 અપર્ચર)
- 2MP મેક્રો કેમેરા (f/2.4 અપર્ચર)
- 8MP સેલ્ફી કેમેરા (f/2.2 અપર્ચર)
સેમસંગ M15 5G ફોન બેટરી:
Samsung ના ફોનમાં આ ફોનમાં 5000 એમએચ બેટરી નો સમાવેશ કરવામાં આવે છે અને 25 વોલ્ટ ફાસ્ટ ચાર્જિંગ નો પણ ઉપયોગ થયેલ છે, આ ફોન સિંગલ ચાર્જ માત્ર એક કલાકની અંદર થઈ જશે.
Samsung M15 5G ફોન પર ડિસ્કાઉન્ટ
બેંકો દ્વારા તેમના ક્રેડિટ કાર્ડ ઉપર ઘણી બધી અફરો આપવામાં આવશે હોય છે. જ્યારે ફોન નવો લોન થાય છે ત્યારે ક્રેડિટ કાર્ડમાં 10% ડિસ્કાઉન્ટ ની ઓફર, 15% ડિસ્કાઉન્ટ ની ઓફર 20% ડિસ્કાઉન્ટ ની ઓફર આપવામાં આવતી હોય છે.
Samsung M15 5G ફોન પર ડિસ્કાઉન્ટ બેંક ઑફર્સ સાથે, આ ફોનની કિંમત 12,299 રૂપિયા હશે. ગ્રાહકો HDFC બેંક ક્રેડિટ કાર્ડ વડે રૂ. 1000 નું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.
Samsung M15 5G ફોનની કિંમત:
Samsung M15 5G એ એક સારો ફોન છે જે સસ્તું 5G ફોન શોધી રહેલા લોકો માટે સારો વિકલ્પ છે. તેમાં સારી બેટરી લાઈફ, સારો કેમેરા અને સારું પરફોર્મન્સ છે. જો તમને બજેટમાં 5G ફોન જોઈએ છે, તો આ તમારા માટે સારો વિકલ્પ બની શકે છે.
નિષ્કર્ષ
આ લેખમાં અમે તમને samsung m 15 5g ફોનની સંપૂર્ણ વિગતવાર માહિતી આપી છે. આ ફોનમાં કેમેરો બેટરી ડિસ્પ્લે, સેન્સર પ્રોસેસર વગેરેની વિગતવાર માહિતી આપી છે તમે આ પણ ખરીદવા માંગતા હોય અત્યારે એમેઝોન પર જઈને ઓર્ડર કરી શકો છો.