Samsung Galaxy F55 5G: તબાહી મચાવશે લેધરનો સેમસંગ સ્માર્ટફોન, જાણો કિંમત અને ફીચર્સ

Samsung Galaxy F55 5G મોબાઈલની ઘણા સમયથી સેમસંગના ચાહકો રાહ જોઈ રહ્યા હતા હવે ફોનની લોનસિંગ ની તારીખ સામે આવી ગઈ છે જે પણ યુઝર્સ લેધરનો આ સેમસંગ ફોન ખરીદવા માંગે છે તેઓ ખૂબ જ જલ્દી હવે ઓનલાઈન ખરીદી શકશે આ ફોન જેટલો દેખાવમાં અદભુત અને શાનદાર છે એના કરતાં જબરદસ્ત આ ફોનના ફીચર્સ પણ છે સેમસંગના ચાહકો લાંબા સમયથી કંપની Samsung Galaxy F55 5Gની રાહ જોઈ રહ્યા હતા આ વર્ષની શરૂઆતથી જ ઘણા બધા સમાચારો સામે આવ્યા હતા કે ફોન ટૂંક સમયમાં લોન્ચ થશે પરંતુ લોન્ચિંગની તારીખ જાહેર કરવામાં આવી છે 

મળતી વિગતો અનુસાર આ ફોન 27 મે ના રોજ બપોરે 1:00 વાગ્યાની આસપાસ લોન્ચ થવા જઈ રહ્યો છે ચલો તમને આ ફોનના સ્પેસિફિકેશન અને ફ્યુચર વિશે વિગતવાર માહિતીઆપીએ 

Samsung Galaxy F55 5G અંગે અગત્યની માહિતી

તમામ યુઝર્સને જણાવી દઈએ આ ફોન દેખવામાં ખૂબ જ અદભુત છે આ સિવાય ક્લાસી વગર લેધર સાથે આ ફોનને ડિઝાઇન કરવામાં આવ્યો છે બેનર પરથી તેની કિંમત હજુ સુધી સામે નથી આવી પરંતુ 30,000ની આસપાસ આ ફોનની કિંમત હોઈ શકે છે ઓછી કિંમતમાં તમને આ ફોન સરળતાથી ઉપલબ્ધ થાય તેવું માનવામાં આવી રહ્યું છે અંદાજિત આ ફોનની કિંમત 30,000 ની આસપાસ હશે તેવું માનવામાં આવી રહ્યું છે ફ્રીઝરમાં ફોનનો લુક અને ડિઝાઇન પણ જોવા મળી રહે છે ઓરેન્જ કલરમાં ખૂબ જ અદભુત ડિઝાઇન જોવા મળે છે

Samsung Galaxy F55 5G સ્માર્ટફોનના ફીચર્સ અને સ્પેસિફિકેશન

આ ફોનની ડિસ્પ્લે ખુબ જ અદભુ છે સિવાય આ ફોનમાં FHD+ રિઝોલ્યુશન સાથે 6.7-ઇંચની સુપર AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે 120Hz રિફ્રેશ રેટ સાથે ઓફર કરવામાં આવશે. ફોનના સ્ટોરેજ ની વાત કરીએ તો આમાં તમને 12 GB રેમ, 256 GB  જેટલું ઇન્ટર્નલ સ્ટોરેજ આપવામાં આવ્યું છે

Samsung Galaxy F55 5G કેમેરા ફીચર્સની માહિતી

આ ફોનના કેમેરા ફિચર્સ ની વાત કરીએ તો 50-મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો આપવામાં આવ્યો છે 8-મેગાપિક્સલનો અલ્ટ્રા વાયોલેટ લેન્સ અને 2-મેગાપિક્સલનો માઇક્રો સેન્સર કેમેરો આપવામાં આવ્યો છે આ ફોનમાં તમને ત્રિપલ રીયલ કેમેરા સિસ્ટમ પણ મળશે વધુમાં જણાવી દઈએ તો 50 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા પણ આપવામાં આવ્યો છે જે સેલ્ફી માટે ઉપયોગ કરવામાં આવે છે જેમાં તમને 4K વિડીયો શુટ પણ સરળતાથી કરી શકો છો

Samsung Galaxy F55 5G ફોનની બેટરી અને અન્ય વિગત

સૌથી પહેલા આ ફોનના પ્રોસેસર ની વાત કરીએ તો પ્રોસેસર ખૂબ જ ફાસ્ટ આપવામાં આવી છે અને બેટરી પણ ખૂબ જ લાંબો સમય ચાલે એવી અદભુત બેટરી આપવામાં આવી છે પ્રોસેસર ની વાત કરીએ તો Snapdragon 7 Gen 1 ચિપસેટ Qualcomm પ્રોસેસર આપવામાં આવી છે વધુમાં જણાવી દે તો બાર જીબી રેમ અને 256 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સાથે આપવાનું રિચાર્જ ધરાવે છે વધુમાં બેટરી ની વાત કરીએ તો 45W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 5000mAhની બેટરી આપવામાં આવી છે

Leave a Comment