રિલાયન્સ જિયોનો લેટેસ્ટ પ્લાન, 1 વર્ષ માટે રિચાર્જ રજા! 912GB કરતાં વધુ ડેટા, મફત OTT સબ્સ્ક્રિપ્શન અને વૉઇસ કૉલ્સ

રિલાયન્સ જિયોનો લેટેસ્ટ પ્લાન, 1 વર્ષ માટે રિચાર્જ રજા! 912GB કરતાં વધુ ડેટા, મફત OTT સબ્સ્ક્રિપ્શન અને વૉઇસ કૉલ્સ હાલમાં જીઓ કરવામાં આવે છે તમને ખબર હશે કે જીયોની કંપની થોડા વર્ષે પહેલા બધાને ફ્રીમાં સીમ અને બે નેટ મફત આપતી હતી અને મુકેશ અંબાણી દ્વારા જીવનની સ્થાપના કરવામાં આવી છે 2016 માં જ્યારે 2016 માં જીવનો કંપની લોન્ચ કરવામાં આવી ત્યારે માર્કેટમાં બધી કંપનીઓ પધારવા લાગી હતી અને સસ્તા ભાવે જીઓ નેટ વોઈસ કોલ રિચાર્જ પ્લાન આપે છે

Jio દ્વારા હમણાં જ 3333 લોન્ચ કરવામાં આવે છે આ પ્લાનમાં 900 જીબી નેટ મળશે પ્લાન રિચાર્જ કરનાર ગ્રાહકોની એટલે કે તમને પ્રીમીયમ વિડિયો પણ જોવા મળશે અને વિગત માટે જાણવા માહિતીદ્વારા આ પ્લાનમાં વોઇસ કોલ નેટ અન્ય સિનેમા જીઓ ટીવી જીઓ કલાઉડ ફ્રી માં જોવા મળશે તમે જીઓ ટીવી મોબાઇલ એપ્લિકેશન દ્વારા તમામ ફ્રી માં જોઈ શકો છો

Jio 5g ફોન માત્ર 1500 રૂપિયામાં- ફ્લિપકાર્ટ પર જલ્દી આર્ડર કરો આ રીતે 

રિલાયન્સ જિયોનો 3333 રૂપિયાનો પ્લાન Reliance Jio 3333 rupees plan

Reliance Jioના રૂ. 3,333 રિચાર્જ પ્લાનની વેલિડિટી 1 વર્ષ એટલે કે 365 દિવસની છે. Jioના આ રિચાર્જ પેકમાં દરરોજ 2.5 GB ડેટા મળે છે. એટલે કે ગ્રાહકો કુલ 912.5 જીબી ડેટા ખર્ચી શકે છે. દરરોજ ઉપલબ્ધ ડેટા ખતમ થઈ જાય પછી, ઈન્ટરનેટ સ્પીડ ઘટીને 64Kbps થઈ જાય છે.

જીઓ માં આ વસ્તુ ફ્રી મળશે  Reliance Jio 3333 rupees plan

રિલાયન્સ જિયોના ગ્રાહકોને આ પ્લાનમાં ફેનકોડ OTTનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળે છે. આ સિવાય આ પ્લાનમાં JioCinema, JioTV અને JioCloudનું સબસ્ક્રિપ્શન પણ ફ્રી છે. ગ્રાહકો JioTV મોબાઇલ એપ્લિકેશન દ્વારા ફેનકોડનું મફત સબસ્ક્રિપ્શન મેળવી શકે છે.

Jioના આ પ્લાનમાં ઘણા વધારાના લાભો પણ ઉપલબ્ધ છે. જો યુઝર્સ 5G નેટવર્ક પર છે તો આ પ્લાન સાથે અમર્યાદિત 5G ડેટા ઓફર કરવામાં આવે છે.

નોંધનીય છે કે Jioના આ પ્લાનમાં JioCinema પ્રીમિયમ સબસ્ક્રિપ્શન ઉપલબ્ધ નથી.

Leave a Comment