રેડમી ફોન ની કિંમત – 108 મેગાપિક્સલ્સ કેમરાવાળો 5G ફોન 6000mAH બેટરી અને Snapdragon 732G પ્રોસેસર સાથે આવશે

રેડમી ફોન ની કિંમત: જીઓમી દ્વારા દર વર્ષે અલગ અલગ મોબાઈલ બહાર પાડવામાં આવે છે, સસ્તા બજેટ માં તમે પણ સારા ફીચર્સ વાળો ફોન ખરીદવા માંગ છો તો આજ અમે તમને Redmi Note 15 Pro Max Phone ની કિંમત, સ્પેશીફીકેશન અને ફીચર્સ વિષે વિગતવાર ચર્ચા કરીશું.

આ ફોનમાં તમને Qualcomm Snapdragon 732G ચિપસેટ, 12 GB રેમ, 6.72 ઇંચની AMOLED ડિસ્પ્લે સ્ક્રીન, 108MP+16MP+12MP+8MPના ચાર શાનદાર કેમેરા અને 6000mAh મોટી બેટરી મળશે.

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

Redmi Note 15 Pro Max ની સંપૂર્ણ સ્પેસીકેશન અને કિંમત ની માહિતી મોબાઇલ ન્યૂજ઼ ગુજરાત દ્વારા આ આર્ટિકલમાં આપવામાં આવશે.

રેડમી નોટ 15 પ્રો મેક્સ ફોન: વિગત 

Redmi Note 15 Pro Max

Redmi Note 15 Pro Max માં બેટરી 6000mAH આવશે, પાછળનો કેમરો 108 MP + 16 MP + 12 MP + 8 MP નો આવશે જયારે આગળનો કેમેરો 64 MP નો આવશે, ડિસ્પ્લેય 6.72 inches (17.07 cm) ની હશે, પ્રોસેસર Qualcomm Snapdragon 732G આવશે.

Redmi Note 15 Pro Max Camera અને બેટરી 

Redmi Note 15 Pro Max માં ડ્યુઅલ કેમેરા આવશે.

આગળનો કેમેરો – 64 મેગાપિક્સલ્સ નો HD કેમરો આવશે.

પાછળનો કેમરો – 12000 x 9000 Pixels ફોટા ની સાઈઝ આવશે, 108 MP + 16 MP + 12 MP + 8 MP ફૂલ એચડી આવશે, LED ફ્લેશ લાઈટ આવશે.

બેટરી –  6000mAH બેટરી આવશે ફાસ્ટ ચાર્જિંગ સાથે, બેટરી કાઢી શકાય એવી નથી અને ટાઈપ C સાથે Li-Polymer બેટરી આવશે.

Redmi Note 15 Pro Max ડિસ્પ્લેય 

15 પ્રો મેક્સ માં ડિસ્પ્લેય બહુજ મોટી આવશે, 6.72 inches (17.07 cm) ની AMOLED ડિસ્પ્લેય આવશે. Bezelless Display આવશે અને Pixel Density 392 ppi આવશે.

Redmi Note 15 Pro Max પરફોર્મન્સ 

  • સ્ટોરેજ – 256 જીબી

Redmi Note 15 Pro Max ની કિંમત 

ભારતમાં Xiaomi Redmi Note 15 Pro Max ની શરૂઆતની કિંમત રૂ. 21,990 પર રાખવામાં આવી છે. આ Xiaomi Redmi Note 15 Pro Max બેઝ મોડલ છે જેમાં 12 GB RAM અને 256 GB ઇન્ટરનલ સ્ટોરેજ છે.

આ પણ વાંચો 

સેમસંગની ગેલેક્સી એસ 24 અલ્ટ્રા- 24-મેગાપિક્સેલ ડિફોલ્ટ કેમેરા આઉટપુટ રિઝોલ્યુશન સાથે લોન્ચ થશે.

1 thought on “રેડમી ફોન ની કિંમત – 108 મેગાપિક્સલ્સ કેમરાવાળો 5G ફોન 6000mAH બેટરી અને Snapdragon 732G પ્રોસેસર સાથે આવશે”

Leave a Comment