Realme નો આ શાનદાર ફોન હોળી સેલમાં સસ્તામાં મળશે છે, ફટાફટ ચેક કરો સ્ટોક સ્ટોક માપે છે

ભારતીય ભારતીય ફોન બજારમાં હોળી સ્પેશિયલ ઓફર ચાલુ થઈ ગઈ છે અત્યારે realme નો ફોન સ્પેશિયલ ડિસ્કાઉન્ટ સાથે માત્ર આટલા રૂપિયામાં મળી રહ્યો છે.

Amazon અને flipkart પર અત્યારે હોળી સેલ શરૂ થઈ ગયો છે જ્યારે realme ફોન લેટેસ્ટ 5g ફોન ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે. આ ફોન આ વર્ષે જ લોન્ચ થયો છે ફોનનું નામ છે Realme Narzo 60 5G. હાલમાં આ ફોન 64 એમપી કેમેરા અને આઠ જીબી રેમ સાથે આવે છે અને આ ફોનમાં અત્યારે કિંમત 17999 છે પરંતુ હોળી સ્પેશિયલ 2000 નું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે અને ઓફર પછી આ ફોનની કિંમત 15999 થઈ ગઈ છે તો ફટાફટ ખરીદી લો આ ફોન.

જો તમે ઇએમઆઇ ફોન કરી દો છો તમારે દર મહિને 720 રૂપિયા ચૂકવવા પડશે અને બેંકની ઓફર વિશે જાણીએ તો એચએસબીસી ક્રેડિટ કાર્ડ ઉપર 150 નું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે એટલે તમારે આ મોબાઇલ 14000 ની આજુબાજુમાં પડશે.

હોળી સ્પેશિયલ ડિસ્કાઉન્ટ: આ ફોન પર મળી રહ્યું છે ₹2000 નું દમદાર ડિસ્કાઉન્ટ

રિયલમી નારજો 60 5g ફોન

Realme Narzo 60 5G ફોનની વિશેષતાઓ:

Realme Narzo 60 એક મિડ-રેન્જ સ્માર્ટફોન છે. ફોનમાં ઘણી બધી શક્તિશાળી સુવિધાઓ છે જે તેને ગેમિંગ અને મલ્ટીટાસ્કિંગ માટે જોરદાર છે.

પ્રદર્શન:

  • 6.43-ઇંચની સુપર AMOLED સ્ક્રીન
  • 1080 x 2400 રિઝોલ્યુશન
  • 90 Hz રિફ્રેશ રેટ
  • 1,000 nits બ્રાઇટનેસ

પ્રોસેસર અને રેમ:

  • MediaTek Dimension 6020 પ્રોસેસર
  • 8 GB વર્ચ્યુઅલ રેમ

કેમેરા:

  • 64 મેગાપિક્સલનો મુખ્ય રિયર કેમેરા સેન્સર
  • 16-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા સેન્સર

બેટરી:

  • 5,000mAh બેટરી

 કલર:

Android 13-આધારિત Realme UI 4.0
માર્સ ઓરેન્જ અને કોસ્મિક બ્લેક કલરમાં ઉપલબ્ધ

Leave a Comment