5 મિનિટમાં 50% ચાર્જ કરતો Realme ફોન 20,000 રૂપિયામાં સસ્તો મળે છે, તમે તેને જોઈને લલચાઈ જશો!

Realme GT Neo 3:5 મિનિટમાં 50% ચાર્જ કરતો Realme ફોન 20,000 રૂપિયામાં સસ્તો મળે છે, તમે તેને જોઈને લલચાઈ જશો! તમારે સૌથી સારો ફોન લેવો હોય તો realme ના ફોન પર ₹20,000 નું ડિસ્કાઉન્ટ મળી રહે છે તમે પણ જાણો અને તમે સસ્તા ભાવે ફોન કરી શકો છો તમારે કોઈ પાસે ફોન માંગવાની જરૂર નહિ પડે હવે flipkart આપી રહ્યુ છે સસ્તા ભાવે બધાને ફોન જાણી લો ઓફર અને માણો મજા

Realme GT Neo 3 ડિસ્પ્લે:

  • 6.7-ઇંચની AMOLED સ્ક્રીન
  • 120Hz રિફ્રેશ રેટ
  • HDR10+ સપોર્ટ
  • Corning Gorilla Glass 5 પ્રોટેક્શન

Realme GT Neo 3 કેમેરા:

  • 50MP પ્રાથમિક શૂટર
  • 8MP અલ્ટ્રા-વાઇડ સેન્સર
  • 2MP મેક્રો લેન્સ
  • 16MP ફ્રન્ટ કેમેરો

રિયલ મીના મોબાઈલ પર ડિસ્કાઉન્ટ

Realme નો આ ફોન સારો અને સસ્તો મળે છે જે એના પર હાલમાં 20,000 રૂપિયા સસ્તા ફોન મળી રહ્યો છે 2014 સુધી ચાલશે તમારે પણ આ ફોન સસ્તામાં લેવું હોય તો તમે પણ લાભ લઈ શકો છો અને realme ફોન ની મજા માણી શકો છો

Realme મોબાઈલ 20,000 રૂપિયા સસ્તો મળી રહ્યો છે

Real mi મોબાઈલ હમણાં લોન્ચ કરવામાં આવે છે જે flipkar પર સસ્તા ભાવ ડિસ્કાઉન્ટ મળે છે જેની ફોનની કિંમત છે 4299 રૂપિયા મળે છે જેની વધુ ઓફર માટે એક્સિસ બેન્ક નું ક્રેડિટ કાર્ડ કેચ કરીએ તો પાંચ ટકા ડિસ્કાઉન્ટ મળે છે અને એક્સચેન્જ ફોન ઓફર ની વાત કરીએ તેમાં 18000 રૂપિયાની બચત થશે તમને

Realme GT Neo 3 કીમત 

ફોન 8GB અને 12GB RAM  છે.
ફોનમાં 128GB અને 256GB સ્ટોરેજ  છે.
ફોન ટ્રેન્ડી રંગોમાં ઉપલબ્ધ છે જેમ કે Nitro Blue, Sprint White અને Silverstone Black.
ફોનની કિંમત ₹22,999 થી શરૂ થાય છે.

સારાંશ

કોઈપણ મોબાઇલ નવી માહિતી માટે સર્ચ કરો મોબાઇલ ન્યૂઝ ગુજરાત તમને જે મોબાઈલ લોન્ચ થશે તે તરત જ તેની કિંમત કેમેરો અને બધી સુવિધા સાથે મોબાઇલ ન્યૂઝ ગુજરાત પર મળી જશે

Leave a Comment